શોધખોળ કરો

એકતા કપૂરનો એક મહિનાથી પીછો કરતો હતો એક વ્યક્તિ, પોલીસ પૂછપરછમાં કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો વિગત

મુંબઇઃ એકતા કપૂરની પાછળ સતત ઘૂમતા રહેલા 32 વર્ષના એક યુવાનની મુંબઇ પોલીસે ધરપકડ કરી હતી. 32 વર્ષનો એક વ્યક્તિ અનેક મહિનાથી તેનો પીછો કરતો હતો. પોલીસના કહેવા મુજબ 30થી વધારે વખત આ વ્યક્તિ એકતાને મંદિર અને જીમ જતી વખતે રોકી ચુક્યો હતો. એકતાએ એને સતત ચેતવ્યો હતો કે મારો પીછો કરવાનું છોડી દે પરંતુ એ માન્યો નહોતો એમ પોલીસ પ્રવક્તાએ કહ્યું હતું. આરોપીની ઓળખ સુધીર રાજિન્દર સિંહ તરીકે થઈ છે અને તે હરિયાણાનો રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. સુધીર એકતા સાથે દોસ્તી બાંધીને એકતાની કંપનીમાં નોકરી મેળવવા માગતો હતો. તેણે એકતાના ડેઇલી પ્રોગ્રામ્સનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ એકતા મંદિરે કે જીમમાં જવા નીકળે ત્યારે એનો પીછો કરતો  હતો. એક  વખત તો એણે મંદિરમાં એકતાની નિકટ જઇને એની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. એકતાના બોડીગાર્ડ એને અટકાવ્યો હતો.લગભગ ત્રીસ વખત એને પીછો કરતાં જોયા બાદ એકતાએ પોલીસની મદદ માગી હતી. આ યુવાન એક પ્રાઇવેટ ટેક્સી કંપની સાથે સંકળાયેલો હતો. પોલીસે કહ્યું કે એને એકતાના નિવાસસ્થાન અને ઑફિસ વગેરેની માહિતી ક્યાંથી મળી એની તપાસ અમે કરી રહ્યા છીએ. દીપિકા-રણવીર લગ્ન પછીની પ્રથમ હોળી સાથે નહીં મનાવે, આ છે કારણ લોકસભા ચૂંટણીઃ આ મહિલા ઈન્કમટેક્સ કમિશ્નરે નોકરી છોડી પક્ડયો કોંગ્રેસનો હાથ, જાણો કોણ છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

વિડિઓઝ

Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો

Embed widget