શોધખોળ કરો

કાસ્ટિંગ કાઉચ માટે યુવતીઓ પણ જવાબદાર છે, જાણો કઈ બોલ્ડ એક્ટ્રેસે કર્યું આ નિવેદન

1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
 જણાવીએ કે, વિતેલા દિવસોમાં મંદિરાની હોલીડેની તસવીરો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ હતી. તે પોતાની ફિટનેસને લઈને ખૂબ જ જાગરૂક રહે છે. આગળ જુઓ મંદિરીની કેટલીક તસવીરો....

8/11
 મંદિરા બેદીએ કહ્યું કે, કાસ્ટિંગ કાઉચ જેવી વસ્તુ ત્યારે જ શક્ય છે જ્યારે અન્ય વ્યક્તિ પણ કોમ્પ્રોમાઈઝ કરવા માટે રાજી હોય. આ હંમેશા ટૂ-વે થતી પ્રક્રિયા હોય છે.

9/11
 મંદિરા હાલમાં વેબ સીરીઝ ‘વોડકા ડાયરીઝ’માં જોવા મળી રહી છે. તેણે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, હું વિતેલા 23 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરી રહી છું. હું ક્યારેય એવી સ્થિતિ સુધી નથી પહોંચી જ્યાં મને કોઈએ સમજૂતી માટે કહ્યું હોય. હું એ સ્થાને નથી કે મને કોઈ સારું કામ કરવા બદલ કોઈ પ્રકારની સમજૂતી વિશે પૂછી શકે.

10/11
 તેનું માનવું છે કે, આ બન્ને બાજુથી સહમતી બાદ જ થઈ શકે છે. મંદિરાનું કહેવું છે કે, તે આ ઉદ્યોગમાં લાંબા સમયથી છે અને તેની સામે કોઈએ પણ આજ સુધી આ પ્રકારની સમજૂતીની વાત નથી કરી. મંદિરાએ આગળ કહ્યું કે, અનેક વખત લોકોનું કહેવું હોય છે કે ફિલ્મમાં કામ આપવાના નામ પર તેનું જાતીય શોષણ કરવામાં આવ્યું. પરંતુ આ વાત ક્યારેય પણ એક તરફી ન હોઈ શકે.

11/11
નવી દિલ્હીઃ બોલીવુડમાં કાસ્ટિંગ કાઉચનો મુદ્દો હંમેશા ચર્ચામાં રહ્યો છે. હાલમાં જ તેના પર એક્ટ્રેસ મંદિરા બેદીનું નિવેદન સામે આવ્યં છે. તેણે સ્પષ્ટ કહ્યું છે કે, કાસ્ટિંગ કાઉચમાં ક્યારેય પણ એક બાજુથી ભૂલ ન હોઈ શકે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત

Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 

Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ

Gujarat rain live updates: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ, પલસાણામાં 18.19 ઈંચ વરસાદ ખાબક્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત
સુરતમાં 24 કલાકમાં 14 ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, 3,400થી વધુ લોકોનું રેસ્ક્યૂ; બે દિવસમાં 9નાં મોત
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 
Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલ સેવાને અસર, અનેક ટ્રેનો કરાઈ રદ, જુઓ યાદી 
Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ
Gujarat rain live updates: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ, પલસાણામાં 18.19 ઈંચ વરસાદ ખાબક્યો
Gujarat rain live updates: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં વરસાદ, પલસાણામાં 18.19 ઈંચ વરસાદ ખાબક્યો
Schools Closed: સુરત, નવસારી, વલસાડ જિલ્લાના શાળા-કોલેજો આજે બંધ, હજુ પણ વરસાદનું રેડ એલર્ટ

Gold- Silver Price Today: સોના-ચાંદીની ચમક ઘટી, કિંમતમાં થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ

17-18 કલાક બાદ પણ સુરત જળમગ્ન: ખાડીઓ ઓવરફ્લો, ટ્રેન-ફ્લાઈટ સેવા પ્રભાવિત, 125થી વધુ લોકોનું રેસ્ક્યૂ

IND vs ENG: ભારત ટી-20માં સૌથી મોટી હાર, પોતાના બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ટીમ

Embed widget