શોધખોળ કરો
મનવીર ગુર્જર બન્યો બિગ બોસ 10નો વિજેતા, બાની જજ રનર-અપ
1/6

મનવીરએ શો જીત્યા બાદ કહ્યું કે હું ઘણો ખુશ છું, હું મારી રીતે લડ્યો છું અને પછી વિજેતા બન્યો છું. મને લાગે છે કે મેં બધુ મારા દિલથી કર્યુ છે. આ ઈમાનદારીમું ફળ છે. મનવીરને 40 લાખ રૂપિયા મળ્યા છે. તેના પિતાએ આમાથી 50 ટકા રકમ સલમાન ખાનના એનજીઓ બીઈંગ હ્યુમનને દાન કરવાનું વચન આપ્યું છે. મનવીર હરિયાણાનો વતની છે.
2/6

નવી દિલ્લી: છેલ્લા ત્રણ મહિનાથી પણ વધારે સમયથી ચાલી રહેલા રિયાલીટી શો બિગ બોસ સિઝન 10 પૂર્ણ થયો છે. મનવીર ગર્જર બિગ બોસ સિઝન 10નો વિજેતા છે. બાજી જજ બીજા નંબરે રહી છે. `મનવીર ગુર્જર, નોન-સલિબ્રિટી કંટેસ્ટંટ હતો.
Published at : 30 Jan 2017 11:17 AM (IST)
View More























