શોધખોળ કરો

‘અમારુ પાકિસ્તાન’ કહીને ફસાયા મીકા સિંહ, રાજ ઠાકરેની પાર્ટીએ કહ્યું–મહારાષ્ટ્રમાં માઇક નહિ પકડવા દઇએ

1/3
મીકા સિંહનો વિડિયો એવા સમયે સામે આવ્યો છે કે જ્યારે ભારતની સરહદ પર પાકિસ્તાન દરરોજ સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. લોકો મીકા પર ગુસ્સો કરી રહ્યા છે જ્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા અમેય ખોપરે કહ્યું કે મીકાને મહારાષ્ટ્રમાં માઇક નહી પકડવા દઇએ.

2/3
બોલિવુડ સિંગર મીકા સિંહ અમેરિકામાં હમારા પાકિસ્તાન નામના કોન્સર્ટને લઇને વિવાદમાં સપડાયા છે. મીકા સિંહએ પ્રશંસકો સાથે અપીલ કરતા કહ્યું કે અમે સાથે મળીને ભારત અને અમારા પાકિસ્તાન સાથે સ્વતંત્રદિન ઉજવીએ છે. ભારત 15 ઓગષ્ટે આઝાદ થયું હતુ ત્યારે અમારુ પાકિસ્તાન 14 ઓગષ્ટે. તેમના આ નિવેદન પર લોકોએ તેમને ટ્વિટર પર ટ્રોલ કર્યો છે ત્યારે બીજી બાજુ મહારાષ્ટ્ર તરફથી નવનિર્માણ સેનાના નેતા અમેય ખોપરે તેમને ખુલ્લી ધમકી આપી છે.

3/3
જણાવી દઇએ કે હ્યૂસ્ટનમાં 12 ઓગષ્ટે મીકા સિંહનો શૉ થવા જઇ રહ્યો છે. શૉ પહેલા મીકા સિંહે એક વિડિયો પોસ્ટ કરતા ભારત અને પાકિસ્તાનના પ્રશંસકોને અપીલ કરી છે કે તેઓ આ શૉમાં સામેલ થાય. આ વિડિયોમાં તેની સાથે પાકિસ્તાની પ્રમોટર પણ હાજર હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ

હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ

16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી

8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?

અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી

Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?

Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો

ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર

Embed widget