શોધખોળ કરો
સલમાનના 'રેપ્ડ વુમન' નિવેદન સામે અર્શી ખાને આપી શું ધમકી? જાણો
1/5

અર્શી ખાને ટ્વિટર પર સલમાનના નિવેદનની ટીકા કરી તેની પાસેથી માફીની માંગણી કરી હતી. અર્શીખાને ટ્વિટ કરી જણાવ્યું હતું કે, સલમાન ક્યારેય જાણી નહીં શકે કે બળાત્કારનો ભોગ યુવતી કેવું અનુભવતી હશે. શું કોઇ સલમાન ખાનનો રેપ કરવા માટે તૈયાર છે.
2/5

અર્શીએ લખ્યું હતું કે સલમાન ખાન માફી માંગે નહીં તો હું તેના પર બળાત્કાર કરીશ જેથી તે જાણી શકે કે હકીકતમાં રેપ બાદ કેવો અનુભવ થાય છે.
Published at : 08 Jul 2016 11:43 AM (IST)
View More





















