શોધખોળ કરો

આ એક્ટરે હાથમાં કુરાન રાખી કરી પ્રેસ કોન્ફરન્સ, ગર્ભવતી પત્નીને ઢોરમાર મારી.....

પાકિસ્તાની એક્ટર, મોડલ અને સિંગર મોહસિન અબ્બાસ હૈદર પર તેની પત્ની ફાતિમા સોહેલે ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો.

નવી દિલ્હીઃ થોડા દિવસ પહેલા પાકિસ્તાની એક્ટર, મોડલ અને સિંગર મોહસિન અબ્બાસ હૈદર પર તેની પત્ની ફાતિમા સોહેલે ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. ફાતિમાએ ફેસબુક પર એક લાંબી પોસ્ટ લકીને પોતાની આપવિતી જણાવી છે, સાથે જ તેણે પોતાની કેટલીક તસવીર પણ શેર કરી છે જેમાં તેને ચહેરા અને હાથ પર ઈજાના નિશાન જોવા મળી રહ્યા છે. જોકે આ મામલે એક્ટરે મીડિયા સામે 50 મિનિટની પ્રેસ કોન્ફરન્સ કરી છે. જેમાં તેને હાથમાં સતત કુરાન પકડી રાખી હતી. મોહસિને કહ્યું કે, 'લગ્ન બાદથી જ ફાતિમાને મારાથી સમસ્યાઓ રહેવા લાગી હતી. અમે આ નિર્ણય પર પહોંચી ગયા હતાં કે અમે એકબીજાથી અલગ થઇ જઇશું. હું ફાતિમાને છુટાછેડા આપવા માટે કાગળો પણ તૈયાર કરાવી રહ્યો હતો. ત્યારે જ તે ગર્ભવતી થઇ ગઇ. જે બાદ મે તે સમયે તેને છુટાછેડા આપવાનું યોગ્ય ન સમજ્યું બાળક થયા બાદ જેટલી વખત મે તેને છુટાછેડા આપવાનું વિચાર્યું મારી સામે બાળકનો ચહેરો આવવા લાગ્યો.' આ એક્ટરે હાથમાં કુરાન રાખી કરી પ્રેસ કોન્ફરન્સ, ગર્ભવતી પત્નીને ઢોરમાર મારી..... એક્ટરનાં કહેવા મજુબ, 'બાળક થયા બાદ મે છુટા થવાનો વિચાર માંડી વાળ્યો હતો. એક વખત એવી પણ રાહ જોઇ કે બધુ જ નોર્મલ થઇ જશે. હું કુરાન પર હાથ રાખીને કહું છું કે, મે તેની સાથે સંબંધ સુધારવાનો પ્રયાસ કર્યો પણ અમે તેમાં સફળ ન રહ્યાં. બાદમાં મે તેનાંથી અલગ થઇને આપણાં મજહબ અને કાયદા પ્રમાણે બીજા લગ્નનું મન બનાવી લીધું.' આ એક્ટરે હાથમાં કુરાન રાખી કરી પ્રેસ કોન્ફરન્સ, ગર્ભવતી પત્નીને ઢોરમાર મારી..... મોહસિન અબ્બાસ હૈદરનાં કહેવા મુજબ, 'હવે ફાતિમા મારા વિરુદ્ધ ષડયંત્ર અને યોજનાબદ્ધ રીતે આરોપો લગાવી રહી છે. તેણે નક્કી કરી લીધુ છે કે, ન તો મારાથી અલગ થશે ન તો મારી સાથે રહેશે. આ તમામ આરોપો તેણે મને ફસાવવા અને ઉલઝાવવા લગાવ્યા છે.' જોકે એક્ટરની પ્રેસ કોન્ફરન્સ બાદ ફાતિમાએ પણ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેણે પણ હાથમાં કુરાન રાખીને પોતાની આપવીતી સંભળાવી હતી. ફાતિમા અનુસાર, મોહસિનનું અન્ય યુવતી સાથે લફરું ચાલી રહ્યું છે. તેણે લગ્નેત્તર સંબંધ રાખ્યા છે. જે નાજિશ જહાંગીરને તે પોતાની ફ્રેન્ડ ગણાવે છે તે તેની ગર્લફ્રેન્ડ છે. તેની સાથે મોહસિનનું અફેર છે. એટલું જ નહીં પોતાની ગર્લફ્રેન્ડને સંભળાવવા માટે મને ફોન પર હંમેશા કાળો આપતો હતો. ઉપરાંત શારીરિક અને માનસિક ટોર્ચર પણ કરતો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget