શોધખોળ કરો
Advertisement
Troll થઈ બોલિવૂડની આ એક્ટ્રેસ, લોકોએ કહ્યું- ‘કપડાં તો ઇસ્ત્રી કરીને પહેરો’
બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોયે ફિલ્મ ગોલ્ડથી બોલિવડમાં ડેબ્યૂ કર્યું હતું અને હવે તેની પાસે ફિલ્મોના અનેક પ્રોજેક્ટ્સ છે.
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોયે ફિલ્મ ગોલ્ડથી બોલિવડમાં ડેબ્યૂ કર્યું હતું અને હવે તેની પાસે ફિલ્મોના અનેક પ્રોજેક્ટ્સ છે. ગરમીની સીઝન શરૂ થઈ ગઈ છે અને મોટાભાગની સેલિબ્રિટીઝ હાલમાં હોલીડે પર છે. ત્યારે ટીવીની ચર્ચિત નાગિનનો સમર લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પ્રિટી સિંમપલ ટ્રેન્ડ અને ગ્રીન કોટન ડ્રેસમાં મૌનો અંદાજ ખૂબ જ કૂલ લાગી રહ્યો છે. પરંતુ મૌનીની આ જ તસવીર પર યૂઝર તેને ટ્રોલ કરી રહ્યા છે.
મૌનીની આ તસવીરો પર 4 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. મૌનીની એક પોસ્ટ પર એક યૂઝર્સએ કહ્યું કે બાકી બધુ તો ઠીક છે પણ ડ્રેસમાં બરાબર ઇસ્ત્રી તો કરવી હતી. તેમજ મૌનીના ચાહકો તેમના નવા દેખાવની પ્રશંસા કરતાં થાકતા નથી.View this post on Instagram
ટીવીમાં નામના મળ્યા બાદ એક્ટ્રેસ મૌની રોયની સ્પિડ બોલીવુડમાં આગળ વધી રહી છે. મૌનીએ અક્ષય કુમારની ફિલ્મ ગોલ્ડથી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતુ. મૌની પાસે હાલ બોલીવુડની બિગ બજેટની ફિલ્મો છે. અક્ષય અને જોનની સાથે રોમાંસ કર્યા પછી મૌની રોય હવે નવાજુદ્દિન સિદ્દિકી સાથે દેખાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement