શોધખોળ કરો
આ એક્ટ્રેસને કારણે પ્રિયંકા ચોપરાએ છોડી સલમાનની ‘ભારત’ ફિલ્મ?
1/4

જોકે હવે જે અહેવાલ મળી રહ્યા છે તે ચોંકાવનારા છે. બોલિવૂડ લાઈફ ડોટ કોમ અનુસાર, કહેવાય છે પ્રિયંકાએ આ ફિલ્મ એટલા માટે ચોડી કારણ કે તેને પોતાના સોલો પોસ્ટર્સ જોઈતા હતા. ઠીક એ જ રીતે જે રીતે સલમાનના હશે. આ ફિલ્મમાં પ્રિયંકા અલગ અલગ લુક્સમાં જોવા મળવાની હતી અને તેની શરત હતી કે તે પોસ્ટર્સમાં કોઈ અન્ય ફીમેલ કો સ્ટાર સાથે જોવા નહીં મળે.
2/4

નવી દિલ્હીઃ પ્રિયંકા ચોપરાએ સલમાન ખાન સ્ટારર ભારત ફિલ્મ શા માટે છોડી તેને લઈને અનેક અફવાઓ ચાલી રહી છે. કહેવાય છે કે પ્રિયંકાએ પોતાના લગ્નને કારણે આ ફિલ્મ છોડી છે. આ સાચું પણ હોઈ શકે કારણ કે ભારતના ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરે જે રીતે ટ્વીટ કર્યું, તેને જોતા એવું જ લાગી રહ્યું છે કે તે ણે લગ્નને કારણે ફિલ્મ છોડી છે.
Published at : 28 Jul 2018 01:43 PM (IST)
View More





















