શોધખોળ કરો

સુશાંત સિંહ અને દિશાના મોત કેસમાં મુંબઈ પોલીસે શું કર્યો ચોંકાવનારો ખુલાસો? જાણીને વિશ્વાસ નહીં થાય

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા મામલે દિશા સાલિયાનના મોતને લઈને હવે નવી-નવી વાર્તાઓ સામે આવી રહી છે. મુંબઈ પોલીસની તપાસમાં ખુલાસો થયો છે

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા મામલે દિશા સાલિયાનના મોતને લઈને હવે નવી-નવી વાર્તાઓ સામે આવી રહી છે. મુંબઈ પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે, દિશા ના તો સુશાંતની મેનેજર હતી અને ના તો સુશાંત સાથે કોઈ સંબંધ હતો. મુંબઈ પોલીસના જણાવ્યા પ્રમાણે, દિશા ફક્ત 23 દિવસ માટે સુશાંતના સંપર્કમાં આવી હતી તે પણ કામને લઈને. દિશા કોર્નર સ્ટોન નામની એક કંપનીમાં મેનેજર તરીકે કામ કરતી હતી અને કંપની દ્વારા આપવામાં આવેલ કામને લઈને સુશાંતને 1 એપ્રિલ 2020થી લઈને 23 એપ્રિલ 2020 સુધી એટલે 23 દિવસ જ માટે સંપર્કમાં હતી. ત્યાર બાદ અથવા આ પહેલા સુશાંત અને દિશા વચ્ચે કોઈ વાતચીત થઈ નહોતી. મુંબઈ પોલીસે દિશાની કંપની, તેના પરિવારના સભ્યો અને મિત્રોની પૂછપરછ કરી હતી અને જાણકારી મેળવી હતી. મુંબઈ પોલીસે દિશા અને સુશાંત બન્નેના ફોન રેકોર્ડ ચેક કર્યાં જેનાથી ખબર પડી છે કે, બન્નેની વચ્ચે ફક્ત પ્રોફેશનલ વાતચીત જ થઈ હતી. જેના પુરાવા છે કે, બન્ને વચ્ચે વોટ્સએપ ચેટિંગ થયું હતું જેની વિગતો એપીબી ન્યુઝની હાથે લાગી છે. એબીપી ન્યુઝની પાસે સુશાંત રાજપુત અને દિશા સાલિયાનની વચ્ચે વોટ્સએપ ચેટ પર થયેલી વાતચીતના સ્ક્રીન શોર્ટ છે. મોતના બે મહિના પહેલા થયેલા આ વાતચીતમાં બન્ને ઘણી કંપનીઓના પ્રમોશન સાથે જોડાયેલી વાતો કરી રહ્યો હતાં.
દિશા સાલિયાનની મોત 8 જૂને થઈ હતી. દિશાની મોતને આત્મહત્યા કહી રહ્યાં છે. દિશાના મોતના 6 દિવસ બાદ સુશાંત સિંહ રાજપૂતનું મોત થયું હતું. સુશાંતના મોત ને પણ આત્મહત્યા કહી રહ્યાં છે. મોતના બે મહિના પહેલા બન્ને એક બીજા સાથે વાતો કરી રહ્યાં હતાં.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર

ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ

ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ

અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...

વિડિઓઝ

Diyodar Taluka Panchayat: હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે દિયોદર તા.પં.માં કોંગ્રેસની સત્તા
Ambalal Patel Rain Prediction: વરસાદ બોલાવશે ભુક્કા..: અંબાલાલ પટેલની મોટી આગાહી
Ahmedabad Firing News: સરાજાહેર ભડાકા કરનારા નિવૃત DySPની વધુ એક કરતૂતનો પર્દાફાશ
North Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો
Monsoon 2026 : ચોમાસા અંગે ભારતીય હવામાન વિભાગની ચિંતાજનક આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?

પેટ્રોલ-ડીઝલ ₹22 સસ્તું થયું! દુનિયામાં મોંઘવારી વચ્ચે આ સરકારે લોકોને આપી મોટી રાહત

રોકડ જમા કરાવવી કે જમીન ખરીદવી હોય, હવે આ કામ માટે PAN કાર્ડ જરૂરી નથી, જુઓ નવો નિયમ

કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...

Embed widget