અંડમાનમાં રજાઓ ગાળતી વેળાની તસવીરો શેર કરતાં પહેલા આશ્કાએ હિમાચલની સુંદરતાનો પણ લ્હાવો લીધો છે. તેને પોતાની હિમાચલ ટ્રાવેલ ડાયરીઝમાં આ સુંદર ફેન્સની સાથે શેર કરી હતી.
2/8
બીચ પર ક્લિક કરવામાં આવેલી આ સેલ્ફી તમને કેવી લાગી?
3/8
આશ્કા આ હૉલિડે બ્રેકને પતિ બ્રેન્ટ ગોબલની સાથે એન્જૉય કરી રહી છે. આશ્કાએ એક કેપ્શનમાં લખ્યું છે કે અંડમાનની આ સુંદરતાને બાળકના જેમ એન્જૉય કરી રહી છે.
4/8
નીલ આઇલેન્ડના બીચ પર શૂટ કરવામાં આવેલા એક વીડિયોને આશ્કાએ શેર કરતાં લખ્યું, 'મારુ અહીં વારંવાર ખોવઆઇ જવાનું મન કરે છે' Lost and Found, Time and Again.
5/8
આશ્કાની આ તસવીરો નીલ આઇલેન્ડમાં એન્જૉય કરતી વખતની છે.
6/8
શેર કરવામાં આવેલા વીડિયોઝમાં આશ્કા પાણી પર મસ્તી કરતી જોવા મળી રહી છે.
7/8
આશ્કાએ ઇન્સ્ટાગ્રામ પર આ હૉલિડે ટ્રિપની માત્ર તસવીરો જ નહીં પણ વીડિયોઝ પણ શેર કર્યા છે.
8/8
મુંબઇઃ નાગિન 2 સીરિયલમાં જોવા મળેલી એક્ટ્રે્સ આશ્કા ગરોડિયા આજકાલ અંડમાનના દરિયાકિનારે મસ્તી કરતી જોવા મળી રહી છે. આ શાનદાર હૉલિડે પર ક્લિક કરવામાં આવેલી સુંદર તસવીરો આશ્કાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેક કરી છે.