શોધખોળ કરો

‘નાગિન’ ફેમ એક્ટ્રેસે આપ્યા ગુડ ન્યૂઝ, લગ્નના 7 વર્ષ બાદ બનશે માતા, વીડિયોમાં બેબી બંપ ફ્લોંટ કરતી મળી જોવા

અનીતાએ વર્ષ 2013માં કોર્પોરેટ પ્રોફેશનલ રોહિત રેડ્ડી સાથે ગોવામાં લગ્ન કર્યા હતા. અનીતા નાગિન-4માં જોવા મળી હતી.

કરીના કપૂર અને અનુષ્કા શર્માએ તાજેતરમાં પ્રેગ્નેન્ટ હોવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન નાગિન ફેમ અભિનેત્રી અનીતા હસનંદાનીએ પણ ખુશખબર આપી છે. અનીતાએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને પ્રેગ્નેંસીની ખબર આપી છે. વીડિયોમાં અનીતા હસનંદાની અને તેનો પતિ રોહિત રેડ્ડી ડાંસ કરી રહ્યા છે. તેનો પતિ બેબી બંપ પર કિસ કરતો જોવા મળી રહ્યો છે. અનીતાએ કેપ્શનમાં બે હાર્ટને જોડીને ત્રીજું હાર્ટ બનાવ્યું છે. થોડા સમયથી અનીતા પ્રેગ્નેન્ટ હોવાની ખબર આવતી હતી પરંતુ કપલ સતત ઈન્કાર કરતું હતું. રોહિતે એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં અનીતાને જોઈને લોકોએ તે પ્રેગ્નેન્ટ હોવાની અટકળો કરી હતી. અનીતાએ ઢીલા કપડાં પહેર્યા હતા અને તેનું વજન પણ વધી ગયેલું જણાતું હતું.
View this post on Instagram

❤️+❤️=❤️❤️❤️ Love you @rohitreddygoa #gettingreadyforreddy

A post shared by Anita H Reddy (@anitahassanandani) on

">
એક અન્ય પોસ્ટમાં અનીતાએ રોહિત સાથેની તસવીર પોસ્ટ કરી હતી. જેના કેપ્શનમાં લખ્યું હતું કે, “વર્ષ 2021 તરફ જોઈ રહી છું. સુપર એક્સાઈટેડ.” અનીતાના આ કેપ્શન જોઈને પ્રશંસકો તેને અભિનંદન આપવા લાગ્યા હતા પરંતુ રોહિતે આ વાતનો ઈનકાર કર્યો હતો. તે સમયે રોહિતે કહ્યું હતું કે, અરે 2021માં વેક્સીન આવશે એટલે આમ લખ્યું છે. જેના પર અનીતાએ કમેન્ટ કરતાં લખ્યું હતું, “ગુડ વન બેબી.”
View this post on Instagram

Holiday jaanaaaaa haiiii 😭😭😭😭😭😭

A post shared by Anita H Reddy (@anitahassanandani) on

">
અનીતાએ વર્ષ 2013માં કોર્પોરેટ પ્રોફેશનલ રોહિત રેડ્ડી સાથે ગોવામાં લગ્ન કર્યા હતા. અનીતા નાગિન-4માં જોવા મળી હતી. આ ઉપરાંત અનેક જાણીતી સીરિયલમાં તે કામ કરી ચુકી છે. ટીવી કવીન એકતા કપૂર સાથે તેની ખાસ દોસ્તી છે. તે બાલાજી પ્રોડક્શનના અનેક શોની હિસ્સો રહી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોતPatan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત,  Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસMLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget