શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Dasara Advance Booking: Nani ની 'દસરા' બોક્સ ઓફિસ પર થઈ શકે છે બ્લોકબસ્ટર સાબિત, એડવાન્સ બુકિંગમાં ઘણા શો હાઉસફુલ

Dasara: નાનીની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'દસરા' 30 માર્ચે રિલીઝ થશે. ત્યારે આ ફિલ્મને લઈને જોરદાર ચર્ચા છે. એડવાન્સ બુકિંગમાં અનેક થિયેટરોમાં શો હાઉસફુલ થઈ ગયા છે.

Dasara Advance Bookingસાઉથના સુપરસ્ટાર નાનીની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'દસરારિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મને લઈને જબરદસ્ત ચર્ચા છે. બધા શો રિલીઝ પહેલા જ બુક થઈ ગયા છે. એક અંદાજ મુજબ આ ફિલ્મ નાનીના કરિયરની સૌથી મોટી ઓપનર સાબિત થઈ શકે છે અને ટિકિટ બારી પર નવા રેકોર્ડ બનાવી શકે છે.

'દસરાક્યારે રિલીઝ થશે?

તેલુગુ ફિલ્મ 'દસરા30 માર્ચ2023ના રોજ સિનેમાઘરોમાં આવશે. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં આ ફિલ્મ 1300થી વધુ સ્ક્રીન પર રિલીઝ થશે. ઘણા થિયેટરોમાં એડવાન્સ બુકિંગમાં ફિલ્મના તમામ શો હાઉસફુલ થઈ ગયા છેઆવી સ્થિતિમાં મેકર્સ વધુ શો ઉમેરવાનું વિચારી રહ્યા છે. આ સાથે તે દરરોજ સૌથી વધુ શો સાથે સૌથી વધુ બુકિંગ કરનાર પેન ઈન્ડિયા ફિલ્મ બની ગઈ છે. આવી સ્થિતિમાં આ ફિલ્મ ચોક્કસપણે બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ ફિલ્મ નાનીની કારકિર્દીની શ્રેષ્ઠ શરૂઆતની સાક્ષી બનશે. તે જોવાનું રસપ્રદ રહેશે કે શું તે 'બાહુબલી', 'RRR' અથવા 'KGF ચેપ્ટર 1 અને 2જેવી દક્ષિણ ભારતીય બ્લોકબસ્ટર્સના રેકોર્ડ તોડવામાં સફળ થાય છે કે નહીં.

View this post on Instagram
 
A post shared by Nani (@nameisnani)

View this post on Instagram
 
A post shared by Nani (@nameisnani)

View this post on Instagram
 
A post shared by Nani (@nameisnani)

રિલીઝના દિવસે સવારે 5 વાગ્યાથી શો શરૂ થશે

ભારે માંગને ધ્યાનમાં રાખીને શો રિલીઝના દિવસે સવારે વાગ્યે શરૂ થશે. ચાહકોને ફિલ્મમાં અભિનેતા પાસેથી પાવર-પેક્ડ પર્ફોર્મન્સની અપેક્ષા છે. શ્રીકાંત ઓડેલા દ્વારા લખાયેલ અને દિગ્દર્શિત, 'દસરાસિંગારેની કોલસાની ખાણોની સામાજિક-આર્થિક સ્થિતિરાજકીય મહત્વાકાંક્ષા અને સત્તા સંઘર્ષની વાર્તા રજૂ કરે છે. તો સુપરસ્ટારને એક્શનમાં જોવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે તે તેના મંત્રમુગ્ધ અભિનયથી સ્ક્રીનને આગ લગાવવા જઇ રહ્યો છ. મહત્વપૂર્ણ બાબત છે કે ફિલ્મ 'દસરાબોક્સ ઓફિસ પર અજય દેવગન સ્ટારર 'ભોલાસાથે ટકરાશે. હવે જોવાનું એ રહેશે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલી સારી કમાણી કરે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra CM: ફડણવીસ કે શિંદે, કોણ બનશે મહારાષ્ટ્રના આગામી CM? આજે લેવાઇ શકે છે નિર્ણય

પાટણમાં નકલી ડોક્ટરે 1.20 લાખમાં નવજાતનો કર્યો સોદો, ભાજપનો સભ્ય હોવાનો પણ થયો ખુલાસો

Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર, મણિપુર હિંસા-વકફ સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા

Stock Market: મહારાષ્ટ્રમાં ભાજપની જીતથી સેન્સેક્સ-નિફ્ટીમાં તોફાની તેજી, અદાણીના શેર બન્યા રોકેટ

ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : ભાજપ નેતા પુત્રની હત્યા કેસમાં  PI, PSI સહિત 10 પોલીસકર્મી સસ્પેન્ડValsad Rape With Murder Case : વલસાડમાં યુવતી સાથે દુષ્કર્મ બાદ હત્યા કેસમાં પોલીસને મળી મોટી સફળતાAlpesh Thakor : અલ્પેશ ઠાકોરે શંકર ચૌધરીના વખાણ કરતા જુઓ શું કહ્યું?Kalol Accident : કલોલમાં બેફામ કાર હંકારી મહિલાને મોતને ઘાટ ઉતારનાર ચાલક જેલભેગો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra CM: ફડણવીસ કે શિંદે, કોણ બનશે મહારાષ્ટ્રના આગામી CM? આજે લેવાઇ શકે છે નિર્ણય
Maharashtra CM: ફડણવીસ કે શિંદે, કોણ બનશે મહારાષ્ટ્રના આગામી CM? આજે લેવાઇ શકે છે નિર્ણય
પાટણમાં નકલી ડોક્ટરે 1.20 લાખમાં નવજાતનો કર્યો સોદો, ભાજપનો સભ્ય હોવાનો પણ થયો ખુલાસો
પાટણમાં નકલી ડોક્ટરે 1.20 લાખમાં નવજાતનો કર્યો સોદો, ભાજપનો સભ્ય હોવાનો પણ થયો ખુલાસો
Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર, મણિપુર હિંસા-વકફ સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા
Parliament Winter Session: આજથી સંસદનું શિયાળુ સત્ર, મણિપુર હિંસા-વકફ સહિતના આ મુદ્દાઓ પર થશે ચર્ચા
Stock Market: મહારાષ્ટ્રમાં ભાજપની જીતથી સેન્સેક્સ-નિફ્ટીમાં તોફાની તેજી, અદાણીના શેર બન્યા રોકેટ
Stock Market: મહારાષ્ટ્રમાં ભાજપની જીતથી સેન્સેક્સ-નિફ્ટીમાં તોફાની તેજી, અદાણીના શેર બન્યા રોકેટ
National Milk Day: ક્યા પ્રાણીનું દૂધ હોય છે સૌથી વધુ હેલ્ધી, તેને પચાવવું કેટલું સરળ?

IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી

IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો

Zimbabwe vs Pakistan: આઇપીએલની હરાજી વચ્ચે ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને હરાવ્યું, પ્રથમ વન-ડેમાં મળી શરમજનક હાર

Embed widget