શોધખોળ કરો

Nargis fakhri : બોલીવુડમાંથી બ્રેક લઇ ન્યુયોર્ક જવા પર નરગીઝ ફખરીએ કર્યો ખુલાસો, જાણો શું કહ્યું

Nargis fakhri : ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવા સ્ટાર્સ છે જેઓ એક્ટિંગની દુનિયામાં મોટા પાયે પગ મૂકે છે, પરંતુ આગળ જઈને તેઓ પોતે જ ઈન્ડસ્ટ્રીથી દૂર થઈ જાય છે.

Bollywood News : ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવા સ્ટાર્સ છે જેઓ એક્ટિંગની દુનિયામાં મોટા પાયે પગ મૂકે છે, પરંતુ આગળ જઈને તેઓ પોતે જ ઈન્ડસ્ટ્રીથી દૂર થઈ જાય છે અથવા ઈન્ડસ્ટ્રી તેમને દૂર કરી દે છે. આવી જ એક અભિનેત્રી છે નરગીસ ફખરી, જેણે પોતાની ડેબ્યુ ફિલ્મ 'રોકસ્ટાર'થી કરી  લોકોના દિલ જીતી લીધા હતા, ત્યાર બાદ અભિનેત્રી કેટલીક વધુ ફિલ્મો અને આઈટમ નંબર્સમાં જોવા મળી હતી, પરંતુ તે 'રોકસ્ટાર' જેવું પરર્ફોર્મન્સ નથી આપી શકી. એક સમય એવો હતો જ્યારે નરગીસ મુંબઈ છોડીને ન્યુયોર્ક પાછી આવી ગઈ હતી, જોકે હવે અભિનેત્રી મુંબઈ પાછી આવી ગઈ છે, પરંતુ અભિનેત્રીએ ખુલાસો કરીને કહ્યું છે કે તેણે આવું કેમ કર્યું.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં નરગીસે ​​કહ્યું, “ક્યાંક મને લાગી રહ્યું હતું કે મારા પર કામનું દબાણ વધી રહ્યું છે, જેના કારણે હું ખૂબ જ તણાવમાં આવી રહી હતી. હું મારા મિત્રો અને પરિવારને પણ મિસ કરી રહી હતી. મને યાદ છે કે 2016 અને 2017માં મને આ વાતનો અહેસાસ થયો હતો. મને સમજાયું કે મને આ કામમાંથી આનંદ નથી મળતો. મેં બેક ટુ બેક ફિલ્મોમાં કામ કર્યું, જે દરમિયાન ઘણું બધું થતું હતું. હું તેને રોકવા માંગતી હતી. મને સમજાયું કે મારા મન અને શરીર વચ્ચે સંતુલન જાળવવા મારે તેને રોકવું પડશે અને તેથી મેં આ પગલું ભર્યું.”

View this post on Instagram
 
A post shared by Nargis Fakhri (@nargisfakhri)

“ક્યારેક એકલા રહેવું મુશ્કેલ હોય છે, એક માણસ તરીકે તમને સપોર્ટ સિસ્ટમની જરૂર હોય છે. તેથી હું ન્યુયોર્ક પાછી ગાઈ. હું લાંબા સમયથી મારા મિત્રો અને પરિવારને મળી ન હતી, તેથી જ્યારે હું ત્યાં પાછી ગાઈ, ત્યારે મેં તેમની સાથે ઘણો સમય વિતાવ્યો. હવે હું સંપૂર્ણ સ્વસ્થ છું.”

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત

Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી

ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ

Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત

NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી

UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી

Embed widget