શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
નેશનલ ફિલ્મ એવોર્ડઃ આ ફિલ્મ બની બેસ્ટ હિંદી ફિલ્મ, આયુષ્યમાન ખુરાના-વિક્કી કૌશલ બેસ્ટ એક્ટર
બેસ્ટ હિંદી ફિલ્મનો એવોર્ડ અંધાધુનને આપવામાં આવ્યો છે. બોલિવૂડ઼ એક્ટર આયુષ્યમાન ખુરાના અને તબ્બૂ સ્ટારર આ ફિલ્મનું નિર્દેશન શ્રીરામ રાઘવને કર્યુ હતું
નવી દિલ્હીઃ 66મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. બેસ્ટ હિંદી ફિલ્મનો એવોર્ડ અંધાધુનને આપવામાં આવ્યો છે. બોલિવૂડ઼ એક્ટર આયુષ્યમાન ખુરાના અને તબ્બૂ સ્ટારર આ ફિલ્મનું નિર્દેશન શ્રીરામ રાઘવને કર્યુ હતું. તે સિવાય ફિલ્મ પદ્માવતને બેસ્ટ કોરિયોગ્રાફી અને સંજય લીલા ભણશાલીને બેસ્ટ મ્યૂઝિક ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો છે. બેસ્ટ એન્ટરટેઇમેન્ટ ફિલ્મ એવોર્ડ ‘બધાઇ હો’ને આપવામાં આવ્યો છે. સાથે ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઇકને બેસ્ટ બ્રેકગ્રાઉન્ડ મ્યૂઝિક એવોર્ડ મળ્યો હતો. જોકે, દર વર્ષે નેશનલ એવોર્ડ વિનર્સની જાહેરાત એપ્રિલમાં કરવામાં આવી છે. પરંતુ આ વર્ષે લોકસભા ચૂંટણીને કારણે તેને પોસ્ટપોન કરવામાં આવ્યુ હતું. અહી વિનર્સની યાદી રજૂ કરવામાં આવી છે.
સ્પેશ્યલ મેન્શન એવોર્ડ (નોન ફિચર)
મહાન હુતાત્મા-સાગર પુરાણિક
ગ્લો વોર્મ ઇન એ જંગલ- રમણ દંપાલ
લડ્ડૂ-સમીર સાધવાની અને કિશોર સાધવાની
બેસ્ટ ફિચર ફિલ્મ-હેલારુ (ગુજરાતી)
બેસ્ટ ડિરેક્શનઃ આદિત્યધર-ઉરીઃધ સર્જિકલ સ્ટ્રાઇક
બેસ્ટ એક્ટ્રેસઃ કીર્તિ સુરેશ
બેસ્ટ એક્ટરઃ આયુષ્યમાન ખુરાના (અંધાધૂન)સ વિક્કી કૌશલ (ઉરી)
બેસ્ટ ડેબ્યૂ ડિરેક્ટરઃ સુધાકર રેડ્ડી યકંતી, ફિલ્મ નાલ (મરાઠી)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસઃ સુરેખા સીકરી (બધાઇ હો)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટરઃ સ્વાનંદ કિરકિરે
બેસ્ટ મેલ પ્લેબેક સિંગરઃ અરિજીત સિંહ, ગીત-વિંતે દિલ (પદ્માવત)
બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગરઃ બિંદુ માલિની, નાથીચરામી (કન્નડ)
બેસ્ટ નરેશન મધુબની-ધ સ્ટેશન ઓફ કલર, અવાજ-દીપક અગ્નિહોત્રી, ઉર્વિજા ઉપાધ્યાય
બેસ્ટ મ્યૂઝિક ફિલ્મ-જ્યોતિ-ડિરેક્ટર કેદાર દિવેકર
બેસ્ટ ઓડિયોગ્રાફી-ચિલ્ડ્રેન ઓફ ધ સોઇલ-વિશ્વદીપ ચેટર્જી
બેસ્ટ લોકેશન સાઉન્ડ- સિક્રેટ લાઇફ ઓફ ફ્રોગ્સ-અજય બેદી
બેસ્ટ સિનેમેટોગ્રાફી-ધ સિક્રેટ લાઇફ ઓફ ફ્રોગ્સ-અજય બેદી અને વિજય બેદી
બેસ્ટ બીટ ડિરેક્શન-અઇ શપથ-ગૌતમ વજે
બેસ્ટ ફિલ્મ ઓન ફેમિલી વેલ્યૂ-ચલો જીતે હૈ-મંગેશ હડાવલે
બેસ્ટ શોર્ટ ફિક્શન ફિલ્મ-કાસવ-આદિત્ય સુભાષ જંભાલે
સોશિયલ જસ્ટિસ ફિલ્મ-વ્હાઇ મી-હરીશ શાહ
સોશિયલ જસ્ટિસ ફિલ્મ-એકાંત-નીરજ સિંહ
બેસ્ટ ઇન્વેસ્ટિગેટિવ ફિલ્મ-અમોલી-જૈસમિન કૌર અને અવિનાશ રોય
બેસ્ટ સ્પોર્ટ્સ ફિલ્મ-સ્વિમિંગ થ્રૂ ધ ડાર્કને-સુપ્રીયો સેન
બેસ્ટ એજ્યુકેશનલ ફિલ્મ-સરલા વિરલા-એરેગોડા
બેસ્ટ ફિલ્મ ઓન સોશિયલ ઇન્શ્યૂ-તાલા ત કુંજી-શિલ્પી ગુલાટી
બેસ્ટ એનવાયરમેન્ટલ ફિલ્મ-ધ વર્લ્ડ્સ મોસ્ ફેમસ ટાઇગર-સુબિયા નાલામુથુ
બેસ્ટ પ્રમોશનલ ફિલ્મ-રીડિસ્કવરિંગ જાજમ- અવિશાન મોર્ય અને કૃતિ ગુપ્તા
બેસ્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી ફિલ્મ- જીડી નાયડુઃ ધ એડિસિન ઓફ ઇન્ડિયા-રંજીત કુમાર
બેસ્ટ આર્ટ્સ એન્ડ કલ્ચરલ ફિલ્મઃ બુનરઃ ધ લાસ્ટ ઓફ ધ વારાણસી વીવર્સ-સત્યપ્રકાશ ઉપાધ્યાય
બેસ્ટ ડેબ્યૂ નોન ફિચર ફિલ્મ ઓફ ધ ડિરેક્ટરઃફલૂદા-સાગ્નિક ચેટર્જી
બેસ્ટ નોન ફિચર ફિલ્મ (શેયર્ડ) સન રાઇઝ- વિભા બખ્શી
બેસ્ટ નોન ફિચર ફિલ્મઃ ધ સિક્રેટ લાઇફ ઓફ ફ્રોગ્સ-અજય બેદી એન્ડ વિજય બેદી
બેસ્ટ મ્યૂઝિક ડિરેક્ટરઃ પદ્માવત-સંજય લીલા ભણશાળી
બેસ્ટ રાજસ્થાની ફિલ્મઃ ટર્ટલ-દિનેશ એસ યાદવ
બેસ્ટ પંચિંગા ફિલ્મઃ ઇન ધ લેન્ડ ઓફ પોઇજન વિમિન-મંજૂ બોરા
બેસ્ટ શેરડૂકપમ ફિલ્મઃ મિશિંગ- બોબી શર્મા બરુઆ
બેસ્ટ ગારો ફિલ્મઃ મામા- ડોમિનિક સંગમા
બેસ્ટ મરાઠી ફિલ્મઃ ભોંગા શિવાજી લોટન પાટિલ
બેસ્ટ તમિલ ફિલ્મઃ બારમ- પ્રિયા કૃષ્ણસ્વામી
બેસ્ટ હિંદી ફિલ્મઃ અંધાધૂન- શ્રીરામ રાઘવન
બેસ્ટ ઉર્દુ ફિલ્મઃ હામિદ-એઝાઝ ખાન
બેસ્ટ બંગાળી ફિલ્મઃ એક જે છિલો રાજા-સુજીત મુખર્જ
બેસ્ટ મલયાલમ ફિલ્મઃ સુદાની ફ્રોમ નાઇજીરિયા-જકારિયા
બેસ્ટ તેલુગુ ફિલ્મ-મગનતિ-નાગ અશ્વિન
બેસ્ટ કન્નડ ફિલ્મ-નાથીચરામી-મંજૂનાથ એસ
બેસ્ટ કોંકણી ફિલ્મઃ અમોરી-દિનેશ પી ભોગલે
બેસ્ટ અસામી ફિલ્મઃ બુલબુલ કૈન સિંગ-રીમા દાસ
બેસ્ટ પંજાબી ફિલ્મઃ હરજીતા-વિજય કુમાર અરોરા
બેસ્ટ ગુજરાતી ફિલ્મઃ રેવાઃ રાહુલ સુરેન્દ્રભાઇ ભોલે, વિનીત કુમાર, અંબુભાઇ કનોજિયા
બેસ્ટ એક્શન ડિરેક્ટરઃ કન્નડ ફિલ્મ કેજીએફ-વિક્રમ મોરે અને અંબુ આરિવ
બેસ્ટ કોરિયોગ્રાફીઃ પદ્માવત- કૃતિ મહેશ માડ્યા અને જ્યોતિ તોમર
બેસ્ટ સ્પેશ્યલ ઇફેક્ટઃ તેલુગુ ફિલ્મ ઓ-શ્રુતિ ક્રિએટીવ સ્ટૂડિયો
બેસ્ટ સ્પેશ્યલ ઇફેક્ટઃ કન્નડ ફિલ્મ કેજીએફ-યુનિફાઇ મીડિયા
બેસ્ટ લિરિક્સ-કન્નડ ફિલ્મ નાથિચરામી
સંગીતકાર-મંજુનાથ એસ-ગીત માયાવી માનવે
બેસ્ટ બ્રેકગ્રાઉન્ડ મ્યૂઝિક-ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઇક-શાશ્વત સચદેવ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion