શોધખોળ કરો

કપિલ શર્મા અને સિદ્ધુએ કર્યા આવા વલ્ગર જોક્સ, કોર્ટમાં થઈ ફરિયાદ, જાણો

1/7
થોડા સમય પહેલા જ પરિણીતી ચોપરા અને આયુષ્માન ખુરાનાની આવનારી ફિલ્મ 'મેરી પ્યારી બિંદુ'ના પ્રમોશન માટે સેટ પર પહોંચ્યા હતાં ત્યારે સિદ્ધુ અને કપિલ ડબલ મિનિંગ જોક્સ કર્યા હતા. આ મામલે ફરિયાદ પણ કરવામાં આવી છે.

2/7
અરોડાએ ફરિયાદપત્રમાં વધું લખ્યું છે કે તેની પાસે કોમેડિયન્સનું રેકોર્ડેડ વર્ઝન તો નથી પરંતુ જ્યાં સુધી તેને યાદ છે ત્યાં સુધી આ શોમાં સિદ્ધુએ અનેક ડબલ મિનિંગ જોક્સ કહ્યાં હતાં. નીચે જણાવેલા જોક્સ ઉદાહરણ તરીકે અરોડાએ ફરિયાદ પત્રમાં લખ્યા છે.

3/7
કપિલના શોમાં વલ્ગર જોક્સ કહેવાના કારણે પંજાબમાં સિદ્ધુ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના વકીલ એચસી અરોડાએ ફરિયાદ દાખલ કરાવી છે. પંજાબ ચીફ સેક્રેટરી કરણ એ સિંહને આપેલા ફરિયાદ પત્રમાં લખ્યું છે કે,
કપિલના શોમાં વલ્ગર જોક્સ કહેવાના કારણે પંજાબમાં સિદ્ધુ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના વકીલ એચસી અરોડાએ ફરિયાદ દાખલ કરાવી છે. પંજાબ ચીફ સેક્રેટરી કરણ એ સિંહને આપેલા ફરિયાદ પત્રમાં લખ્યું છે કે,"શનિવારે મેં રાતે 9 વાગ્યાથી 10.15 સુધી 'કપિલ શર્મા શો' જોયો હતો. કપિલ શર્માની કોમેડી અને ખાસ તો નવજોત સિંહ સિદ્ધુના જોક્સ વલ્ગર અને ડબલ મિનિંગ ડાયલોગથી ભરેલા હતાં. આ ઇન્ડિયન પીનલ કોડ 1860ના અનેક પ્રોવિઝન્સની સાથે ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી (આઇટી) એક્ટનું ઉલ્લંઘન છે.”
4/7
અરોડાએ લખ્યું છે કે
અરોડાએ લખ્યું છે કે "હું મારી લાગણીઓ મુખ્યમંત્રીજીને જણાવવા ઇચ્છું છું કે હાલત ખતરનાક થઇ ચૂકી છે. આથી પોતાના કલીગ નવજોત સિંહ સિદ્ધુ પર કંટ્રોલ કરવો જોઇએ." નોંધનીય છે કે હવે આ મામલાની સુનવણી 11 મેના રોજ થશે.
5/7
મુંબઇઃ સુનીલ ગ્રોવર સાથેના વિવાદ પછી હવે કપિલ માટે નવી મુશ્કેલી ઉભી થઈ છે. ટીઆરપી રેટિંગમાંથી બહાર ફેંકાયા પછી શોને બચાવવા માટે કપિલ વલ્ગર અને ડબલ મિનિંગ જોક્સની મદદ લઈ રહ્યો છે. જેમાં નવજોત સિંહ સિદ્ધુ પણ તેને સપોર્ટ કરી રહ્યો છે.

6/7
આ પછી જ્યારે કપિલે પરિણીતી સાથે તામિલમાં વાત કરવાનું કહ્યું તો તેણે જવાબ આપ્યો કે તેને તામિલ નથી આવડતું. આ દરમિયાન પરિણીતીએ ઓડિયન્સમાં પૂછ્યું હતું કે શું તમારામાંથી કોઇને તામિલ આવડે છે. આ દરમિયાન સિદ્ધુએ ત્યાંના ફોટોગ્રાફર દાસ દાદાનું નામ સુચવ્યું હતું. જ્યારે દાસ પરિણીતી અને કપિલ સાથે વાત કરી રહ્યા હતાં ત્યારે સિદ્ધુએ વચમાં ટોકતાં કહ્યું હતું કે,
આ પછી જ્યારે કપિલે પરિણીતી સાથે તામિલમાં વાત કરવાનું કહ્યું તો તેણે જવાબ આપ્યો કે તેને તામિલ નથી આવડતું. આ દરમિયાન પરિણીતીએ ઓડિયન્સમાં પૂછ્યું હતું કે શું તમારામાંથી કોઇને તામિલ આવડે છે. આ દરમિયાન સિદ્ધુએ ત્યાંના ફોટોગ્રાફર દાસ દાદાનું નામ સુચવ્યું હતું. જ્યારે દાસ પરિણીતી અને કપિલ સાથે વાત કરી રહ્યા હતાં ત્યારે સિદ્ધુએ વચમાં ટોકતાં કહ્યું હતું કે,"એક વાત તો નક્કી છે કે તેના સેલ પૂરાં થઇ ગયા છે." તો આયુષ્માને કહ્યું હતું કે તેમને કેવી રીતે જાણ થઇ? જવાબમાં સિદ્ધુએ એક ડબલ મિનિંગ અને વલ્ગર ફની કિસ્સો સંભળાવ્યો હતો. તેણે કહ્યું કે, "અમારે ત્યાં એક એમપી છે. તેમનું નામ હું નહીં લઉં પરંતુ તેઓ ખૂબ જાડા હતાં. એક દિવસ તેઓ પેન્ટ પહેરીને આવ્યાં. જ્યારે તેઓ બાથરૂમ કરીને પરત ફર્યા ત્યારે મેં તેમને કહ્યું કે પાજી તમારી પોસ્ટઓફિસ ખુલ્લી છે. તો તેમણે જવાબ આપ્યો હતો કે-કાકા, જે તિજોરીઓના તાળા તૂટી ગયા હોય તેમને તાળા નથી લાગતાં."
7/7
8 એપ્રિલે ટેલિકાસ્ટ થયેલા એપિસોડના એક સ્લોટમાં સિદ્ધુ કપિલને કહેતા જોવા મળ્યો હતો કે,'હા, તો લગ્ન કરી લે, 40 વર્ષ પછી સેલ પૂરાં થઇ જાય છે.' આના જવાબમાં કપિલે કહ્યું કે,
8 એપ્રિલે ટેલિકાસ્ટ થયેલા એપિસોડના એક સ્લોટમાં સિદ્ધુ કપિલને કહેતા જોવા મળ્યો હતો કે,'હા, તો લગ્ન કરી લે, 40 વર્ષ પછી સેલ પૂરાં થઇ જાય છે.' આના જવાબમાં કપિલે કહ્યું કે,"અમારી સિસ્ટમ સેલવાળી નથી. અમે તો જનરેટર પર છીએ."
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો

'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ

બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ

વિડિઓઝ

Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Gujarati Murder In US: અમેરિકામાં પાટીદાર યુવકની હત્યાથી હડકંપ
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત
Minister Kanti Amrutiya : વીજ થાંભલા મુદ્દે મંત્રી અમૃતિયાનું મોટું નિવેદન
Gujarat Rain Forecast: ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે

IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર

કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો

Embed widget