શોધખોળ કરો
Advertisement
બિકીનીમાં સીન આપવા માટે એક્ટ્રેસે કર્યું હતું આ કામ, ઇન્ટરવ્યુમાં કર્યો ખુલાસો, ફોટો વાયરલ
ટીવી ઇન્ડસ્ટ્રીની ખૂબસૂરત એક્ટ્રેસ નિયા શર્મા આજકાલ ચર્ચામાં છે. ‘જમાઇ રાજા 2.0’માં બ્લેક બિકીની પહેરવાના કારણે તે ખૂબ ટ્રોલ થઇ છે. તેમણે આ સીનને લઇને ઇન્ટરવ્યુમાં કેટલાક ખુલાસા પણ કર્યાં છે.
ટીવી ઇન્ડસ્ટ્રીની ખૂબસૂરત એક્ટ્રેસ નિયા શર્મા આજકાલ ચર્ચામાં છે. ‘જમાઇ રાજા 2.0’માં બ્લેક બિકીની પહેરવાના કારણે તે ખૂબ ટ્રોલ થઇ છે. તેમણે આ સીનને લઇને ઇન્ટરવ્યુમાં કેટલાક ખુલાસા પણ કર્યાં છે.
નિયા શર્મા હાલ ‘જમાઇ રાજા 2.0’નું શૂટિંગ કરી રહી છે. સોશિયલ મીડિયા પર હાલ નિયા શર્માના ફોટો અને વીડિયો બ્લેક બિકીનીમાં ખૂબ જ વાયરલ થયા છે. ‘જમાઇ રાજા 2.0’ના સીન માટે સ્ટનિગ બિકીની બોડી મેળવવા માટે તેમણે 2 દિવસ કંઇ ખાધું ન હતું કારણ કે તે શો માટે પરફેક્ટ શોર્ટ આપવા માંગતી હતી.
બોલિવૂડના બબલ્સ સાથે વાતચીત દરમિયાન નિયા શર્માએ કહ્યું કે, તેમણે શૂટ માટે 2 દિવસ પહેલા ખાવાનું બંધ કરી દીધું હતું. તેમણે કહ્યું કે, હું આ સીન વિશે વિચારીને જ હું પાગલ થઇ ગઇ હતી. હું જાણતી હતી કે, મારે જ આ સીન કરવાનો આવશે અને હું તેના માટે તૈયાર હતી અને પરફેક્ટ શોર્ટ આપવા માંગતી હતી. તેમણે કહ્યું કે, આ સીનમાં મારે બીકીની પહેરવાની હતી અને તેના કારણે મેં બોડી લૂક પર વધુ ધ્યાન આપ્યું હતું.View this post on Instagram
નિયા શર્માએ સીનના શૂટિંગ વિશે વાત કરતા જણાવ્યું કે, ‘આ સીન માટે હું એકદમ તૈયાર હતી અને એકસાઇટેડ હતી પરંતુ અચાનક ડાયેરેક્ટરે કહ્યું કે, આજે સૂરજની રોશની ઓછી છે અને વાદળા છે, તો શૂટ નહીં કરીએ. આ સમયે મેં ઇન્સ્ટાગ્રામ માટે કેટલાક વીડિયો અને ફોટો શૂટ કરાવ્યાં હતા જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે’ નિયા શર્માનું કહેવાનું હતું કે, તેમને ખૂબ જ બ્લોટિંગ મહેસૂસ થાય છે. હું ઓડિયન્સને મૂર્ખ બનાવી રહી છું પરંતુ શું કરું રિયલ લાઇફમાં મારી બોડી આટલી ફ્લેટ નથી દેખાતી. મારા માટે આ રીતે દેખાવવું ખરેખર એક ખૂબ જ સારી ફિલીંગ હતી.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement