શોધખોળ કરો

Actress Become Monk: 157 શાનદાર ટીવી શો કર્યાં બાદ એક્ટ્રેસે અચાનક છોડી દીધું એક્ટિંગ વર્લ્ડ, પતિથી થઇ ગઇ અલગ

Actress Become Monk: 150થી વધુ શોમાં કામ કરી ચૂકેલી આ એક્ટ્રેસે અચાનક એક્ટિંગની દુનિયા છોડી દીધી અને સંન્યાસી બની ગઇ

Actress Who Becoma Monk:  અભિનયની દુનિયાની ઝાકમમાળ છોડીને ઘણી વખત સેલેબ્સ આધ્યાત્મના રંગા રંગાઇ જઇને સંન્યાસ ગ્રહણ કરી લે છે. આવી જ એક એક્ટ્રેસ છે. નુપુર અંલકાર જેને પતિ સાથે અલગ થયા બાદ સાંસારિક અને એક્ટિંગ બંને દુનિયાનો ત્યાગ કરીને આધ્યામના માર્ગેને પસંદ કરતા સંન્યાસી બની ગઇ.

સાકિબ ખાન, સના ખાન. જાયરા વસીમ, અનુ અગ્રવાલ જેવા અનેક કલાકાર છે. જેમણે અભિનયની દુનિયાને છોડીને આધ્યાત્મના માર્ગને પસંદ કર્યો.

નુપુર અલંકારએ 27 વર્ષ સુધી ટીવી ઇન્ડસ્ટ્રીમાં કર્યું. 157 જેટલા શાનદાર શોમાં  કામ કર્યું.જો કે અચાનક જ આ ટીવી એક્ટ્રેસે અભિનયની દુનિયાને અલવિદા કહી દીધું. નુપુરે તેમની કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. ત્યાર બાદ તેને કેટલીક બ્રાન્ડ એડનો મોકો મળ્યો. તેના કારણે પણ તેમને એક્ટિંગમાં ઘણો ફાયદો થયો. તેણીએ તેની કારકિર્દીમાં ઘણા યાદગાર પાત્રો ભજવ્યા, જેના પછી તે લોકપ્રિય ચહેરો બની ગઈ. નૂપુરે નેક્સ્ટ જનમ મોહે બિટિયા હી કિજો, ભાગે રે મન, ઘર કા લક્ષ્મી, રેત, યે પ્યાર ના હોગા કમ જેવી ઘણી સીરિયલ્સમાં કામ કર્યું છે.

અભિનય છોડવાનો નિર્ણય કર્યો

નુપુરે વર્ષ 2022માં મનોરંજન ઉદ્યોગ છોડવાનો નિર્ણય લીધો હતો. જ્યારે તેણે આ વિશે જણાવ્યું તો લોકો ચોંકી ગયા. તેણે કહ્યું હતું કે, ઈન્ડસ્ટ્રીમાંથી નિવૃત્તિ લીધા બાદ તે પોતાની આધ્યાત્મિક યાત્રા શરૂ કરવા જઈ રહી છે.

View this post on Instagram
 
A post shared by Nupur Alankar (@nupur.alankar)

પતિથી અલગ

નૂપુરે 2002માં અલંકાર શ્રીવાસ્તવ સાથે લગ્ન કર્યા હતા. તેણે પતિ અને સાસુની સંમતિથી જ ફિલ્મી દુનિયામાંથી નિવૃત્તિ લેવાનું નક્કી કર્યું. તેણે કહ્યું હતું કે તે તેના પતિથી અલગ થઈ ગઈ છે પરંતુ બંનેએ અલગ થવા માટે કાનૂની વિકલ્પ ન લેવાનું નક્કી કર્યું છે. નૂપુર સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાના વીડિયો શેર કરતી રહે છે. જેમાં તે સંતની જેમ પીળા કપડા પહેરેલી અને કપાળ પર ચંદન લગાવેલી જોવા મળી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget