શોધખોળ કરો

મરાઠી મુરગી બનીને ફિલ્મનું પ્રમૉશન કરવા નીકળી એક્ટ્રેસ, જુઓ તસવીરો

ખાસ વાત એ છે કે, આયુષ્યમાનની સાથે એક્ટ્રેસ નુસરત ભરુચા મરાઠી પહેરવેશમાં મુંબઇની ગલીઓમાં ફરતી દેખાઇ હતી, મરાઠી મુરગી બનીને એક્ટ્રેસ સ્ટ્રીટ પ્રમૉશન કર્યુ હતુ

મુંબઇઃ એક્ટર આયુષ્યમાન ખુરાના અને એક્ટ્રેસ નુસરત ભરુચા સ્ટારર ફિલ્મ ડ્રીમ ગર્લનું ટ્રેલર સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ ગયુ છે. 12 ઓગસ્ટે આને રિલીઝ કરાયા બાદ ફિલ્મના સ્ટાર કાસ્ટ ફિલ્મનુ પ્રમૉશન કરવા મુંબઇની ગલીઓમાં ફરતા દેખાયા હતા. આને અત્યાર સુધી 2 કરોડ 24 લાખથી વધુવાર જોવાઇ ચૂકાયુ છે, ફિલ્મ આગામી 13 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. અહીં કેટલીક તસવીરો વાયરલ થઇ છે, જેમાં બન્ને કલાકારો ફૂલ મજાકના મૂડમાં દેખાયા, સ્ટ્રીટ ડૉગ્સની સાથે મસ્તી કરતાં પણ દેખાયા હતા. મરાઠી મુરગી બનીને ફિલ્મનું પ્રમૉશન કરવા નીકળી એક્ટ્રેસ, જુઓ તસવીરો ખાસ વાત એ છે કે, આયુષ્યમાનની સાથે એક્ટ્રેસ નુસરત ભરુચા મરાઠી પહેરવેશમાં મુંબઇની ગલીઓમાં ફરતી દેખાઇ હતી, મરાઠી મુરગી બનીને એક્ટ્રેસ સ્ટ્રીટ પ્રમૉશન કર્યુ હતુ. મરાઠી મુરગી બનીને ફિલ્મનું પ્રમૉશન કરવા નીકળી એક્ટ્રેસ, જુઓ તસવીરો આયુષ્યમાન ખુરાનાએ જીન્સ શર્ટ અને ઉપર ડિઝાઇનર કૉટ પહેર્યો હતો, માથે રૂમાલ બાંધ્યો હતો અને પિન્ક કલરના શૂઝ પહેર્યા હતા. મરાઠી મુરગી બનીને ફિલ્મનું પ્રમૉશન કરવા નીકળી એક્ટ્રેસ, જુઓ તસવીરો ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના અને નુસરત ભરુચા ઉપરાંત મનજોત સિંહ, અભિષેક બેનર્જી, સુમોના ચક્રવર્તી, અરબાઝ ખાન, વિજય રાજ અને અન્નૂ કપૂર પણ દેખાશે. મરાઠી મુરગી બનીને ફિલ્મનું પ્રમૉશન કરવા નીકળી એક્ટ્રેસ, જુઓ તસવીરો મરાઠી મુરગી બનીને ફિલ્મનું પ્રમૉશન કરવા નીકળી એક્ટ્રેસ, જુઓ તસવીરો મરાઠી મુરગી બનીને ફિલ્મનું પ્રમૉશન કરવા નીકળી એક્ટ્રેસ, જુઓ તસવીરો મરાઠી મુરગી બનીને ફિલ્મનું પ્રમૉશન કરવા નીકળી એક્ટ્રેસ, જુઓ તસવીરો

ટોપ સ્ટોરી

શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Embed widget