શોધખોળ કરો

પુષ્પાનુ 'O Antava' ગીતમાં ડાન્સ કરવાનુ બૉલીવુડની કઇ બે હૉટ એક્ટ્રેસે ના પાડતા સામંથાને લાગી લૉટરી, બન્નેએ કેમ ના પાડી.............

હાલમાં અંટાવા ગીતમાં સામંથા પ્રભુ (Samantha Prabhu)ની ખુબ પ્રસંશા થઇ રહી છે, આ ગીતમાં હૉટનેસનો જબરદસ્ત તડકો લાગી રહ્યો છે. 

Pushpa Movie O Antava Song: તાજેતરમાં જ દેશ અને દુનિયામાં સાઉથ ફિલ્મ પુષ્પા ધમાલ મચાવી છે, પુષ્પાના ડાયલૉગની સાથે સાથે પુષ્પાના ગીતો પણ ધમાલ મચાવી રહ્યાં છે. પુષ્પા ફિલ્મના (Pushpa Movie)ના ગીતો શ્રીવલ્લી (Srivalli) અને અંટાવા (O Antava)એ ઇતિહાસ રચી દીધો છે. દરેકના મોઢે આ ગીત છે. પરંતુ બહુ ઓછો લોકો જાણે છે કે, અંટાવા ગીત સૌથી પહેલા બૉલીવુડની બે સેક્સી એક્ટ્રેસને ઓફર કરવામાં આવ્યુ હતુ, પરંતુ તેમને ના પાડતા સાઉથ એક્ટ્રેસ સામંથાએ આ કર્યુ અને તેને વધુ લોકપ્રિય થઇ ગઇ. હાલમાં અંટાવા ગીતમાં સામંથા પ્રભુ (Samantha Prabhu)ની ખુબ પ્રસંશા થઇ રહી છે, આ ગીતમાં હૉટનેસનો જબરદસ્ત તડકો લાગી રહ્યો છે. 

મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો, સુપરહીટ થઇ રહેલુ આ અંટાવા ગીત સૌથી પહેલા બૉલીવુડની બે સેક્સી હીરોઇનેને ઓફર કરવામાં આવ્યુ હતુ, જેમાં પહેલુ નામ છે દિશા પટ્ટણી (Disha Patani) અને બીજા નંબરમાં નોરા ફતેહી (Nora Fatehi) છે, પરંતુ આ બન્ને હીરોઇનોએ આ ગીતમાં એન્ટ્રી ના લીધી, અને આ કારણે બાદમાં મેકર્સે સામંથા રૂથ પ્રભુને સિલેક્ટ કરી હતી, 

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આ ફિલ્મના ગીત માટે સૌથી પહેલા મેકર્સે દિશા પટ્ટણીનો એપ્રૉચ કર્યો હતો, પરંતુ દિશા પટ્ટણીએ સાઉથ ફિલ્મમાં આઇડમ નંબર કરવાની ચોખ્ખી ના પાડી દીધી. બાદમાં મેકર્સે આ ઓફર નોરા ફતેહીને કરી હતી, નોરા કમાલની ડાન્સર છે, તે બાહુબલીના એકગીતમાં પણ દેખાઇ હતી. પરંતુ નોરાએ આ ગીત માટે ભારે ભરખમ ફી માંગી અને મેકર્સ સાથે વાત ના બની શકી. બાદમાં મેકર્સે આ ગીત માટે સામંથા રૂથ પ્રભુને સિલેક્ટ કરી હતી.

આ પણ વાંચો........ 

Car FASTag: કાર વેચી રહ્યા છો તો FASTag નું શું કરશો ? જાણો વિગત

Google-Airtel Deal: એરટેલ-ગૂગલ ડીલથી ડિજિટલ ઈન્ડિયાને મળશે વેગ, ફીચર ફોન યુઝર્સને મળશે સસ્તા સ્માર્ટફોન

મહેસાણામાં શિક્ષિકાએ આપઘાતનો કર્યો પ્રયાસ, શિક્ષકો પરેશાન કરતા હોવાનો આરોપ

MS Dhoni Novel Atharva The Origin : ધોની હવે બનશે યોદ્ધા, રીલિઝ થયો ગ્રાફિક નોવેલનો ફર્સ્ટ લૂક

RBIમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં જુઓ અરજી અને પરીક્ષા સંબંધિત તમામ વિગતો

BECIL Recruitment 2022 : ગ્રેજ્યુએશન ડિગ્રી ધરાવતા લોકો માટે ભરતી બહાર પડી, પગાર એક લાખ સુધી હશે

શું હવે ઓફલાઈન વર્ગ માટે માતાપિતાની મંજૂરી લેવી નહીં પડે ? જાણો કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈનમાં શું કહ્યું....

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
Embed widget