શોધખોળ કરો
આ વ્યક્તિની એક સલાહને કારણે રણબીર-આલિયાને થશે કરોડોનું નુકસાન
1/5

કરણનું માનવું છે કે, જો રણબીર-આલિયા કોઈ જાહેરાતમાં સાથે જોવા મળશે તો મોટા પડદે તેમને સાથે જોવાની લોકોની ઉત્સુકતા ઘટી જશે. ફિલ્મની રિલીઝ નજીક આવે ત્યારે તેઓ સાથે એડ કરશે ફિલ્મ અને બ્રાન્ડ બંનેને ફાયદો થશે.
2/5

સૂત્રોનું કહેવું છે કે, કરણને ફિલ્મો સાથે જોડાયેલા તમામ સારા-ખરાબ પરિણામોની ખબર છે અને તેની સલાહ સાચી છે.
Published at : 18 Jun 2018 08:04 AM (IST)
View More





















