તાજેતરમાં જ એક ગ્રોસરી સ્ટોરમાં કપિલની તસવીર તામે આવી હતી. જેમાં તેનું વધેલું વજન જોઈ શકાય છે. આ તસવીર પર ખૂબ શેર થઈ હતી.
3/5
થોડા સમય પહેલા કપિલની તેની મિત્ર સાથે સોશિયલ મીડિયા પર એક તસવીર આવી હતી. જેમાં તે ડિપ્રેશનમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યો છે.
4/5
મુંબઈઃ કોમેડિયન કપિલ શર્માના સતત બે શો ફ્લોપ ગયા બાદ તે લાઈમ લાઈટથી દૂર જતો રહ્યો છે. છેલ્લા થોડા દિવસોથી કપિલ શર્મા અંગે કોઈ અહેવાલ નથી. જોકે વચ્ચે ક્યારેક તેની તસવીર સોશિયલ મીડિયા પર આવતી રહે છે.
5/5
હવે સોશિયલ મીડિયા પર તેની એક નવી તસવીર સામે આવી છે. તસવીરમાં કપિલ તેના ડોગી ચીકુ સાથે રમતો નજરે પડી રહ્યો છે. ફોટોને કપિલ શર્મા ફેન કલબ નામના ટ્વિટર હેન્ડલથી શેર કરવામાં આવી છે.