શોધખોળ કરો

Mahira Khanએ કર્યા શાહરૂખના વખાણ, પાકિસ્તાની સાંસદને લાગ્યા મરચાં, કહ્યું- પૈસા માટે કરે છે ચાપલૂસી

પાકિસ્તાની સાંસદે અભિનેત્રી માહિરા ખાનને બેશરમ અને બોલિવૂડ કલાકારોની ચમચી ગણાવી છે. માહિરા ખાને બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના વખાણ કર્યા બાદ તેમનું નિવેદન સામે આવ્યું છે.

માહિરા ખાન અને અનવર મકસૂદને ગાળો આપવા બદલ પાકિસ્તાની સાંસદ ડૉ.અફનાન ઉલ્લાહ ખાન સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે. શાસક પક્ષ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના નેતા ડૉ. અફનાન ઉલ્લા ખાને તો ત્યાં સુધી કહ્યું છે કે પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાનને માનસિક સમસ્યા છે.

View this post on Instagram
 
A post shared by Maliha Rehman (@maliharehman1)

પાકિસ્તાની સાંસદે માહિરાને બેશરમ કહી

ડૉ. અફનાને ટ્વીટ કર્યું, "માહિરા ખાનને માનસિક સમસ્યા છે અને અનવર મકસૂદ તેના જીવનન આ ભાગમાં આવીને નશામાં છે. આ બંને બેશરમ પાત્રોને લોકો દ્વારા શ્રાપ મળી રહ્યો છે. માહિરા ખાન પર એક પુસ્તક લખી શકાય છે." હાતે પૈસા માટે ભારતીય કલાકારોની ખુશામત કરે છે.. અને અનવર મકસૂદ પૂર્વગ્રહથી ભરેલો એક શ્રાપિત વ્યક્તિ છે.

SRKને કેમ કરાયો યાદ?

ડો.અફનાનનું આ નિવેદન માહિરા ખાને બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના વખાણ કર્યા બાદ સામે આવ્યું છે. એક રિપોર્ટ અનુસાર આર્ટ કાઉન્સિલ ઓફ પાકિસ્તાને કરાચીમાં એક ઈવેન્ટનું આયોજન કર્યું હતું જેમાં માહિરા ખાને વિવિધ મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય આપ્યો હતો. આ ઇવેન્ટમાં માહિરા ખાનને પૂછવામાં આવ્યું કે જો 2-3 રાજકીય જૂથો છે તો તમે કોના પક્ષમાં છો?

'હું પઠાણના પક્ષમાં છું'

આ સવાલના જવાબમાં માહિરા ખાન થોડીવાર ચૂપ રહી અને પછી તેણે હસીને કહ્યું- એક ફિલ્મ આવી છે... હું પઠાણની પડખે છું. ફિલ્મ 'રઈસ'માં શાહરૂખ ખાન સાથે કામ કરનાર અભિનેત્રી માહિરા ખાને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પાર્ટી પીટીઆઈનું નામ ઈશારામાં લીધું હોવાનું કહેવાય છે.

Pathaan: શાહરુખ-દીપિકા નહી પરંતુ આ છે પઠાણના અસલી હીરો-હીરોઈન! વાયરલ થઈ બોડી ડબલ્સની તસવીર

Pathaan BTS Photo: શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણ બોક્સ ઓફિસ પર સતત કમાણી કરી રહી છે. હવે આ ફિલ્મ બહુ જલ્દી OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણે એકથી એક સ્ટંટ અને એક્શન સિક્વન્સ કર્યા છે, જેને જોઈને લોકોના હોંશ ઉડી ગયા હતા. જો કે, બંને સ્ટાર્સે આવા સીન જાતે નથી કર્યા પરંતુ આ માટે બોડી ડબલનો ઉપયોગ કર્યો હતો, જેનો એક ફોટો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

પઠાણ ફિલ્મના સેટ પરથી વાયરલ ફોટો

આ તસવીર શાહરૂખ ખાનના ફેન ક્લબ પેજ પર શેર કરવામાં આવી છે. જેમાં કિંગ ખાન અને દીપિકા પાદુકોણ સાથે બોડી ડબલ્સ જોવા મળે છે, જેમણે ફિલ્મ પઠાણમાં શાહરૂખ અને દીપિકાને બદલે સ્ટંટ કર્યા છે. બંને સ્ટાર્સ પોતપોતાના બોડી ડબલ્સ સાથે પોઝ આપતા જોવા મળે છે.

શાહરૂખ-દીપિકાએ બોડી ડબલ્સ સાથે પોઝ આપ્યા હતા

ફોટોમાં જોઈ શકાય છે કે શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ બોડી ડબલ્સ સાથે ગ્રીન સ્ક્રીનની સામે ઉભા છે. ચારેય એક જ પોશાક પહેરેલા જોવા મળે છે. તસવીર જોઈને લાગે છે કે તે એરિયલ સીન દરમિયાન ક્લિક કરવામાં આવ્યો હતો, જેમાં દીપિકા અને શાહરૂખ પ્લેનમાં લટકીને એક બિલ્ડિંગથી બીજી બિલ્ડિંગમાં જાય છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Embed widget