એક્ટ્રેસે કરી તમામ હદો પાર, ફોટોશૂટ દરમિયાન પેન્ટના બટન ખોલીને આપવા લાગી પૉઝ ને કેપ્શનમાં લખ્યું........
લાઈમલાઈટમાં રહેવા માટે ઉર્ફી જાવેદ (Urfi Javed) આ વખતે પોતાના પેન્ટના બટન ખોલીને પૉઝ આપ્યા છે. આમાં ઉર્ફી હદથી વધારે બોલ્ડ લાગી રહી છે.
મુંબઇઃ ટીવી અને ફિલ્મોની એક્ટ્રેસ પોતાના ફેન્સને આકર્ષવા માટે અવનવા ગતકડાં કરતી રહે છે. સોશ્યલ મીડિયા પર પોતાની તસવીરો અને વીડિયો શેર કરીને ફેન્સની સાથે પોતાની રોજિંદી ચર્યાને ઉજાગર કરતી રહે છે. ટીવી સ્ટાર ઉર્ફી જાવેદ આજકાલ પોતાની ફેશન સ્ટાઇલ અને ડ્રેસિંગને લઇને ખુબ ચર્ચામાં છે. હવે તેને ફરી એકવાર પોતાના કપડાંને લઇને તહેલકો મચાવી દીધો છે. આ વખતનુ તેનુ ફોટોશૂટ ખુબ વાયરલ થઇ રહ્યું છે.
લાઈમલાઈટમાં રહેવા માટે ઉર્ફી જાવેદ (Urfi Javed) આ વખતે પોતાના પેન્ટના બટન ખોલીને પૉઝ આપ્યા છે. આમાં ઉર્ફી હદથી વધારે બોલ્ડ લાગી રહી છે.
સોશ્યલ મીડિયા પરની આ તસવીરો એક ફોટોશૂટની છે, આ તસવીરો શેર કરતી વખતે ઉર્ફી જાવેદે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક કેપ્શન પણ લખ્યું છે. કેપ્શનમાં લખ્યું- ‘ડાન્સ સાથે હસતી મારી આ તસવીર… તે પણ કોઈ કારણ વગર.’
View this post on Instagram
ઉર્ફીએ આ તસવીરમાં બ્રાઉન કલરનું પેન્ટ પહેરેલુ છે અને તેના બટનો ખોલીને હસતી મસ્ત અંદાજમાં જોવા મળી રહી છે. તસવીરમાં, ઉર્ફીએ ગુલાબી બ્રાલેટ ટોપ પહેર્યું છે અને તેના વાળ તેના ચહેરાની આસપાસ વિખરાયેલા છે.
આ પણ વાંચો........
એક સાથે 32000 સરકારી પદો પર થશે ભરતી
Railway Recruitment 2022: રેલ્વેમાં ભરતી બહાર પડી, 10 પાસ કરી શકશે અરજી, જાણો સંપૂર્ણ વિગતો
Heart Attack:હાર્ટ અટેકનું આ લોકોને વધુ રહે છે વધુ જોખમ, જાણો બચવાનો શું છે ઉપાય