શોધખોળ કરો

Heart Attack:હાર્ટ અટેકનું આ લોકોને વધુ રહે છે વધુ જોખમ, જાણો બચવાનો શું છે ઉપાય

Heart attack:જે રીતે લાઇફસ્ટાઇલ બદલી રહી છે. તેવી જ રીતે બીમારીઓ પણ વધી રહી છે. હાર્ટ અટેકનું જોખમ પણ ઝડપથી વધી રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ફેડરેશન મુજબ જે વ્યક્તિના પરિવારમાં તેમના નજીકના સંબંધી હાર્ટ અટેકના શિકાર થયા છે. તે વ્યક્તિને ભવિષ્યમાં હાર્ટ અટેકનું જોખમ રહે છે.

World Heart Federation મુજબ first-degree પુરૂષ એટલે કે, કોઇ વ્યક્તિના પિતા અથવા ભાઇ કોઇ પણ જો 55 વર્ષ પહેલા હાર્ટ અટેકના શિકાર થયા હોય તો આવી વ્યક્તિને ભવિષ્યમાં હાર્ટ અટેકનો જોખમ રહે છે. બીજી ફર્સ્ટ ડિગ્રી મહિલા એટલે કે, મા અથવા બહેનને 65 વર્ષ પહેલા જો હાર્ટ અટેક આવ્યો હોય તો આવી વ્યક્તિને ભવિષ્યમાં હાર્ટ અટેકનું જોખમ વધી જાય છે. જો માતા-પિતામાંથી કોઇને 55 વર્ષ પહેલા હાર્ટ અટેક આવ્યો હોય તો તેના બાળકોમાં હાર્ટ અટેકનું જોખમ અનેક ગણું વધી જાય છે. આવી વ્યક્તિમાં સામાન્ય વ્યક્તિની તુલનામાં આવી વ્યક્તિના સંતાનમાં હાર્ટ અટેકનું જોખમ 50 ટકા વધી જાય છે.

પારિવારિક બીમારી પણ હાર્ટ અટેકનું કારણ

કોઇ પરિવારમાં cardiomyopathy નામની બીમારી હોય તો તેમનું હાર્ટ સ્ટ્રકચર અલગ હોય છે. અને તેનો હાર્ટમાં બ્લડના પંપિગ પર અસર થાય છે. આ સ્થિતિમાં હાર્ટની ધમનીઓમાં પણ સમસ્યા થાય છે.  આ સ્થિતિમાં શરીર ખુદ નિયંત્રિત ન કરી શકે અને ઇલાજની જરૂર રહે છે. બીજી બાજુ જો કોઇને coronary artery disease (CAD) તો આ એક આનુવાંશિક બીમારી છે. તેનાથી બેડ કોલેસ્ટ્રોલ બને છે. જે હાર્ટને નુકસાન પહોંચાડે છે. જેને familial hypercholesterolemia (FH) કહે છે. આ પ્રકારની જેનેટિક સ્થિતિમાં ઇલાજ કરવાની જરૂરત રહે છે. આ બધી જ એવી સ્થિતિ છે. જેમાં હાર્ટ અટેકનું જોખમ રહે છે. આ સ્થિતિથી બચવાનો ઉપાય સમજી લઇએ.

પારિવારિક રિકોર્ડ ચેક કરો
માતા-પિતા ભાઇ બહેન કોઇને હાર્ટ અટેક થયો હોય તો ખુદના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપો. રેગ્યુલર રૂટીન ચેકઅપ કરાવો. ડાયટ પર નિયંત્રણ રાખવું જરૂરી છે.

હેલ્ધી ડાયટ લો
હાર્ટના હેલ્થ માટે સૌથી પહેલા બેલેન્સ ડાયટ લેવું જરૂરી છે. સૈચુરેટેડ ફેટનો ઓછોમાં ઓછો ઉપયોગ કરો. બેકરી પ્રોડક્ટને અવોઇડ કરો. લીલા શાકભાજી અને ફળો ફિશનું સેવન કરો.

નો સ્મોકિંગ
હાર્ટની બીમારી માટે સ્મોકિંગ દુશ્મન છે. એટલા માટે હાર્ટ અટેક જો પારાવારિક બેકગ્રાઉન્ડમાં હોય તો તરત જ સ્મોકિંગ બંધ કરી દેવું જોઇએ.

નિયમિત એક્સરસાઇઝ
ઓછામાં ઓછું 30 મિનિટ કાર્ડોવાસ્કુલર એક્સરસાઇઝ કરો એટલે કે વોકિંગ રનિંગ અને સાઇક્લિંગ કરો. એક્સરસાઇઝથી વેઇટ પર નિયંત્રણ રહે છે.

બ્લડ શુગર કન્ટ્રોલ કરો
હાર્ટ અટેકને રોકવા માટે  બ્લડ શુગરને કન્ટ્રોલમાં રાખવું જરૂરી છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

ટોપ સ્ટોરી

આયોડિનની ઉણપને દૂર કરવા માટે ડાયટમાં કઈ કઈ વસ્તુઓ સામેલ કરવી જોઈએ?
આયોડિનની ઉણપને દૂર કરવા માટે ડાયટમાં કઈ કઈ વસ્તુઓ સામેલ કરવી જોઈએ?
20-30ની ઉંમરે કેન્સરનું જોખમ? શરીરના આ સામાન્ય લક્ષણોને ભૂલથી પણ ન અવગણતા
20-30ની ઉંમરે કેન્સરનું જોખમ? શરીરના આ સામાન્ય લક્ષણોને ભૂલથી પણ ન અવગણતા
શું તમને ઓશીકું વાળીને ઊંઘવાની ટેવ છે? તો આ આદત બગાડી શકે છે તમારું સ્વાસ્થ્ય
શું તમને ઓશીકું વાળીને ઊંઘવાની ટેવ છે? તો આ આદત બગાડી શકે છે તમારું સ્વાસ્થ્ય
Health: રાત્રે અચાનક ખુલ્લી જાય છે ઊંઘ, આ બીમારીના હોઇ શકે છે સંકેત
Health: રાત્રે અચાનક ખુલ્લી જાય છે ઊંઘ, આ બીમારીના હોઇ શકે છે સંકેત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : એક્સટેન્શન પ્રથા ક્યાં સુધી
Hun To Bolish : હું તો બોલીશ : મેડમનો સરકારી મેકઅપ ?
Vadodara News : વડોદરા મનપાની સામાન્ય સભા બની તોફાની, ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો આવ્યા આમને સામને
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ! AAPની પહેલી યાદી જાહેર
Bar Council Of Gujarat: જે.જે.પટેલ BCIના મેમ્બર બન્યા, ગુજરાત બાર કાઉન્સીલમાં નવા હોદ્દેદારોની વરણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Alert: કાલે 18 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Weather Alert: કાલે 18 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
શું રોહિત શર્માના કારણે અગરકરે પદ છોડવાનો નિર્ણય લીધો? જાણો અંદરની વાત
શું રોહિત શર્માના કારણે અગરકરે પદ છોડવાનો નિર્ણય લીધો? જાણો અંદરની વાત
IND vs WI 2026: ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 8 મેચ રમાશે, રોહિત-વિરાટની વાપસી; સંપૂર્ણ શિડ્યુલ જાહેર
IND vs WI 2026: ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 8 મેચ રમાશે, રોહિત-વિરાટની વાપસી; સંપૂર્ણ શિડ્યુલ જાહેર
ગાંધીનગર મનપા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ નક્કી, AAPએ 44માંથી 23 ઉમેદવારોના નામ જાહેર કર્યા
ગાંધીનગર મનપા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ નક્કી, AAPએ 44માંથી 23 ઉમેદવારોના નામ જાહેર કર્યા
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા પર વધુ એક ગંભીર આરોપ,કોંગ્રેસ નેતાએ ગણાવ્યા 'ચાચી 420'
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા પર વધુ એક ગંભીર આરોપ,કોંગ્રેસ નેતાએ ગણાવ્યા 'ચાચી 420'
PF Rule: નોકરી છૂટી ગઈ તો પણ PF વધશે! ₹10 લાખના 50 વર્ષે કેટલા મળશે?
PF Rule: નોકરી છૂટી ગઈ તો પણ PF વધશે! ₹10 લાખના 50 વર્ષે કેટલા મળશે?
આજથી Asian Games 2026 નો પ્રારંભ, જાણો ક્યાં જોવા મળશે Live એક્શન
આજથી Asian Games 2026 નો પ્રારંભ, જાણો ક્યાં જોવા મળશે Live એક્શન
IIT બોમ્બે કેમ્પસમાં વિરોધ પ્રદર્શન; વિદ્યાર્થીની આત્મહત્યા બાદ ભડક્યા સ્ટૂડન્ટ્સ
IIT બોમ્બે કેમ્પસમાં વિરોધ પ્રદર્શન; વિદ્યાર્થીની આત્મહત્યા બાદ ભડક્યા સ્ટૂડન્ટ્સ
Embed widget