શોધખોળ કરો

Friday OTT Release: શુક્રવાર 15 ઓગસ્ટે ઓટીટી પર મનોરંજનની ભરમાળ, આ શાનદાર ફિલ્મ થઇ રીલિઝ

Friday OTT Release: આ શુક્રવાર પણ OTT પ્રેમીઓ માટે ઉત્સાહથી ભરેલો રહેવાનો છે. ખરેખર, 15 ઓગસ્ટ, શુક્રવારના રોજ ઘણી નવી ફિલ્મો અને વેબ સિરીઝ OTT પર દસ્તક આપી રહી છે

Friday OTT Release: આ શુક્રવાર પણ OTT પ્રેમીઓ માટે ઉત્સાહથી ભરેલો રહેવાનો છે. ખરેખર, 15 ઓગસ્ટ, શુક્રવારના રોજ ઘણી નવી ફિલ્મો અને વેબ સિરીઝ OTT પર દસ્તક આપી રહી છે. આમાં તીવ્ર ડ્રામા, રોમેન્ટિક અને સસ્પેન્સ થ્રિલરનો સમાવેશ થાય છે. એટલે કે, આ સપ્તાહના અંતે તમે ઘરે બેઠા ડિજિટલ પ્લેટફોર્મ પર નવી ફિલ્મો અને શ્રેણીઓનો આનંદ માણી શકો છો. ચાલો અહીં સંપૂર્ણ યાદી જાણીએ.

જાનકી V/s સ્ટેટ ઓફ કેરળ

જાનકી V/s સ્ટેટ ઓફ કેરળ એક મલયાલમ નાટક છે, જે જાનકી નામની એક મહિલાની આસપાસ ફરે છે, જે છેડતીનો ભોગ બન્યા બાદ ન્યાય માંગે છે. એક વકીલ ન્યાય પ્રણાલીને તેની મદદ માટે પડકાર ફેંકે છે, આ ફિલ્મ  આજે ZEE5 પર રિલીઝ થઈ રહી છે.

નાઇટ ઓલ્વેઝ કમ્સ

વેનેસા કિર્બી અભિનીત ફિલ્મ, નાઇટ ઓલ્વેઝ કમ્સ આ શુક્રવારે નેટફ્લિક્સ પર સ્ટ્રીમિંગ શરૂ થશે. આ શ્રેણી એક યુવતી વિશે છે જે પોતાના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ખતરનાક ગુનાહિત માર્ગ અપનાવે છે

મા

કાજોલ અભિનીત "મા" એક હોરર ફિલ્મ છે જે જૂનમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ આખરે 15 ઓગસ્ટના રોજ OTT પર રિલીઝ થવાની છે. તે બધા માટે Netflix પર જોવા માટે ઉપલબ્ધ રહેશે..

સ્નૂપી પ્રેઝન્ટ્સ: અ સમર મ્યુઝિકલ

બાળકો માટે, સ્નૂપી પ્રેઝન્ટ્સ: અ સમર મ્યુઝિકલ એપલ ટીવી+ પર ઉપલબ્ધ થશે. તેમાં બેન ફોલ્ડ્સ અને જેફ મોરોના મૂળ ગીતો રજૂ કરવામાં આવશે. તે ચાર્લી અને સ્નૂપીના સાહસો પર આધારિત હશે.

ફિટ ફોર ટીવી, ધ રિયાલિટી ઓફ  બિગેસ્ટ લૂઝર

આ એક દસ્તાવેજી ફિલ્મ છે, જે નેટફ્લિક્સ પર રિલીઝ થશે. જે હાર જીતની કહાણી છે.

ઇકોઝ ઓફ સર્વાઇવર્સ: ઇનસાઇડ કોરિયાઝની ટ્રેજેડી

ઇકોઝ ઓફ સર્વાઇવર્સ: ઇનસાઇડ કોરિયાઝ ટ્રેજેડી એ એક દસ્તાવેજી ફિલ્મ છે જે કોરિયાના સૌથી અંધકારમય સમયમાં જીવતા લોકોને અનુસરે છે. તે નેટફ્લિક્સ પર ઉપલબ્ધ થશે.

લિમિટલેસ - લાઈવ બેટર નાઉ

લિમિટલેસ – લિવ બેટર  નાઉ  ક્રિસ  હેમ્સવર્થ નવા પડકારોની સીરીઝ છે. જે ડોક્યુસીરીઝ છે.  જે જિયો હોટસ્ટાર પર પ્રસારિત થશે.

ગુડ ડે

કાલી વેંકટ, ભાગવતી પેરુમલ અને અન્ય અભિનીત તમિલ થ્રિલર ફિલ્મ ગુડ ડે આ શુક્રવારે સનએનએક્સટી પર સ્ટ્રીમિંગ શરૂ થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી

અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો

શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે

Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો

Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી

8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ

Embed widget