આ અવોર્ડમાં મોડેલ-એક્ટ્રેસ પૂનમ પાંડે પણ આવી હતી. પૂનમ બ્લેક કલરના સ્ટ્રેપ લેસ ડ્રેસમાં બોલ્ડ લાગી રહી હતી.
6/7
7/7
મિરચી મ્યુઝિક અવોર્ડ્ઝ 2017નું આયોજન શનિવારે મુંબઈમાં કરવામાં આવ્યું હતું. જેમાં બોલીવુડમાં સ્ટાર્સ અને સંગીત જગતની હસ્તીઓ હાજર રહી હતી. (Utsav Devdutta/SOLARIS IMAGES)