શોધખોળ કરો

બળાત્કારના આરોપમાં પોલીસે આ હૉટ એક્ટ્રેસની કરી ધરપકડ, જાણો શું છે મામલો

આરએબીના કાયદાકીય અને મીડિયા વિન્ગના નિદેશક કમાન્ડર ખાંડાકર અલ મોઇને આઇએએનએસને આની પુષ્ટી કરી,

નવી દિલ્હીઃ જાણીતી બાંગ્લાદેશી અભિનેત્રી પોરી મોની, જેને 8 જૂને બૉટ ક્લબમાં બળાત્કાર અને હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો, તેને પોલીસની અપરાધ વિરોધી યૂનિટ રેપિડ એક્શન બટાલિયન (આરએબી)એ ધરપકડ કરી લીધી છે.  

આરએબીના કાયદાકીય અને મીડિયા વિન્ગના નિદેશક કમાન્ડર ખાંડાકર અલ મોઇને આઇએએનએસને આની પુષ્ટી કરી, ઢાકામાં તેના આવાસ પર ચાર કલાકના દરોડા બાદ બુધવાર રાત્રે લગભગ 9 કલાક જેને કુલીન બળના મુખ્યાલય લઇ જવાયા.

અભિનેત્રીની ધરપકડ કરતા પહેલા, આરએબીએ દાવો કર્યો કે તેને દરોડા દરમિયાન તેના ઘરેથી ડ્રગ્સ અને દારુ જપ્ત કર્યા હતા. આ પછી તેને ઢાકાની એક કોર્ટમાં હજાર કરવામા આવી. 

પોરી મોનીના નામથી જાણીતી શમસુન્નહર સ્મૃતિએ દાવો કર્યો હતો કે 8 જૂને બૉટ ક્લબના પૂર્વ અધ્યક્ષ અને એક વેપારી અને રાજનેતા ગુલશન ઓલ કૉમ્યુનિટી ક્લબના નિદેશક નાસિન ઉદ્દીન મહેમૂદે તેના પર હુમલો કર્યો હતો. તેને મહમૂદ પર બૉટ ક્લબમાં યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. 

પરંતુ તે કોઇ કેસ નોંધાવવામાં નિષ્ફળ રહી, કેમકે આરોપી બાંગ્લાદેશના પોલીસ મહાનિરીક્ષક બેનઝીર અહેમદનો નજીકનો દોસ્ત છે. મહેમૂદે પોલીસની જાસૂસી શાખાની ત્રણ મહિલાઓ અને તેના નજીકના સહયોગી તુહિન સિદ્દીકી ઓમી, એક ડ્રગ ડીલરની સાથે ધરપકડ કરી હતી. જ્યારે તેને મહિલા તસ્કરી અને ડ્રગ ડીલિંગને પોતાના અપરાધોને કબૂલ કરી લીધા હતા. 

એક અઠવાડિયા બાદ, પોરી મોની પર 7 જૂનની રાત્રે ગુલશન ઓલ કૉમ્યૂનિટી ક્લબમાં કે.એમના અધ્યક્ષ આલમગીર ઇકબાલે પ્રેસ કૉન્ફરન્સ કરી. ઢાકા મેટ્રૉપૉલિટન મેજિસ્ટ્રેટ મોહમ્મદ જશીને નાર્કોટિક્સ એક્ટ અંતર્ગત નોંધાયેલા કેસમાં જામીનનો આદેશ આપ્યો. આ પછી, મહેમૂદ અને તેના સહયોગી લિપિ અખ્તર, સુમી અખ્તર અને નજમા અમીન સ્નિગ્ધાને છોડી દેવામાં આવ્યા. મહેમૂદ જેલમાં નહતો, પરંતુ લગભગ 15 દિવસની પોલીસ કસ્ટડીમાં હતો.

બુધવારે બપોરે પોરી મોનીે પોતાના ઘરેથી ફેસબુક લાઇવમાં મદદ માંગતા પોલીસ પાસે મદદની માગ કરી હતી, ભાઇ, તમે મારી હાલત સમજી રહ્યો છો, બનાની થાનેથી કોઇ નથી આવી રહ્યું, મને તેની મદદની જરૂર છે, મને ડર લાગી રહ્યો છે, ત્રણ દિવસથી બેડ પરથી નથી ઉઠી શકી.

એક્ટ્રેસે એ પણ દાવો કર્યો કે કોઇ તેના ઘરના ગેટ પર 20 મિનીટથી બૂમો પાડી રહ્યુ છે. મને દરવાજો ખોલવાથી ડર લાગી રહ્યો છે, ખુદને પોલીસકર્મી બતાવી રહ્યાં છે, પરંતુ જ્યારે મે બનાની પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો, તો તેમને કહ્યું- તેમના પોલીસ સ્ટેશનમાંથી કોઇને નથી મોકલવામાં આવ્યુ, હું શરૂઆતથી જ મોતથી ડરી રહી હતી, કોઇ મને મારવા માંગે છે. જો કોઇ પોલીસની ઓળખની સાથે મને મારવા આવે તો હું શુ કરીશ?

બળાત્કારના આરોપમાં પોલીસે આ હૉટ એક્ટ્રેસની કરી ધરપકડ, જાણો શું છે મામલો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર

તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક

ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી

બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 

વિડિઓઝ

Congress Protest: ગાંધીનગરમાં ટાઈફોઈડ વકરતા કોંગ્રેસનો મનપા કચેરીએ હોબાળો
Gujarat Bomb threat : હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકીના મેસેજથી અફરા-તફરી
Mahesh Vasava Join Congress: ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર
Rajkot News: ગાંધીનગરમાં ઈન્દોરવાળી બાદ રાજકોટ મહાપાલિકા એકશનમાં
Surat News: સુરતમાં પાટીદાર સગીરાને ભગાડી જવાના કેસમાં પોલીસને મળી સફળતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ખુશખબરી, DA-DR માં થશે બમ્પર વધારો! જાણો કેટલો વધશે પગાર
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
તાંબુ રોકેટ બન્યું! 13,000 ડૉલર પ્રતિ ટનને પાર પહોંચી કિંમત, રોકાણકારો માટે શાનદાર તક
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
બાળકોમાં હાઈ બ્લડ પ્રેશર પહેલા જોવા મળે છે આ લક્ષણો, માતા-પિતાએ ઓળખવા જોઈએ આ સંકેત 
Gold Silver Rate: સોના ચાંદીના ભાવ ફરી આસમાને, ચાંદી 2,50,000ને પાર પહોંચી, જાણો લેટેસ્ટ રેટ 

સ્ટીવ સ્મિથે તોડ્યો ડૉન બ્રેડમેનનો મોટો રેકોર્ડ, આ મામલે પહોંચ્યો નંબર 1 પર 

Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે

ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!

Embed widget