આ ફિલ્મના હિન્દી વર્ઝનનું નામ હશે- The Return Of Rebel 2
4/9
આ ફિલ્મમાં પ્રભાસ ડબલ રોલમાં જોવા મળશે.
5/9
આ ફિલ્મમાં અનુષ્કા શેટ્ટી એક અલગ જ અવતારમાં જોવા મળશે.
6/9
આ ફિલ્મનું તેલુગૂ વર્ઝન સુપરહિટ રહ્યું છે.
7/9
આ ફિલ્મનું નામ બિલ્લા છે જે 2009માં તેલુગૂમાં રિલીઝ થઈ હતી.
8/9
અનુષ્કા અને પ્રભાસની એક તેલુગૂ ફિલ્મ ટૂંકમાં જ હિન્દીમાં રિલીઝ થવાની છે.
9/9
ફિલ્મ બાહુબલી-2માં પ્રભાસ અને અનુષ્કા શેટ્ટીની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મમાં દેવસેના બનીને અનુષ્કા પ્રથમ નજરે જ બાહુબલીનું દિલ જીતી લે છે. માત્ર બાહુબલી જ નહીં પોતાની અદા અને એક્ટિંગના જોરે અનુષ્કા દર્શોનું દિલ પણ જીતી લીધું. આ ફિલ્મે કમાણીના તમામ રેકોર્ડ તોડ્યા. હવે ફેન્સ માટે સારા સમાચાર એ છે કે આ ફિલ્મ બાદ એક અન્ય ફિલ્મમાં પ્રભાસ અને અનુષ્કાની જોડા ટૂંકમાં જ જોવા મળશે.