શોધખોળ કરો

'બાહુબલી' પ્રભાસના લગ્નને લઈને તેની બહેનો કર્યો મોટો ખુલાસો, જાણો

1/4
મુંબઈઃ પહેલા ફેન્સ જાણવા માગતા હતા કે બોલીવુડના દબંગ સલમાન ખાન લગ્ન ક્યારે કરશે. પરંતુ હવે લોકો એ જાણવા માગે છે કે બાહુબલી પ્રભાસ ક્યારે લગ્ન કરશે. કારણ કે બાહુબલી સીરઝની બે શાનદાર ફિલ્મ બાદ વૈશ્વિક સ્ટાર બની ગયા છે. હવે પ્રભાસનો વિશ્વભરમાં અમરેન્દ્ર બાહુબલી તરીકે ડંકો વાગી રહ્યો છે.

2/4
 પ્રભાસે પણ હાલમાં જ આપેલા એક ઇન્ટરવ્યૂમાં પોતાના લગ્નને લઈને મૌન તોડ્યું હતું. તેણે કહ્યું હતું કે, હાલમાં મારી ફિમેલ ફેન્સે ચિંતા કરવાની જરૂરત નથી, હું એવું કંઈપણ કરવા નથી જઈ રહ્યો. ત્યાં સુધી કે મેં લગ્ન વિશે હજુ સુધી વિચાર્યું પણ નથી. હું ખુદને ભાગ્યશાલી સમજું છું જ્યારે લોકો મારા વખાણ કરે છે.

3/4
 ફિલ્મ ઉદ્યોગમાં દરેક હીરોઈન પ્રભાસ સાથે કામ કરવા માગે છે. બાહુબલીની અપાર સફળતા બાદ હાલમાં તેમી કો-સ્ટાર અનુષ્કા શેટ્ટી સાથે લિંક અપના સમાચાર પણ ચર્ચામાં છે. એટલું જ નહીં આ બન્નેના લગ્નના સમાચાર પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે. અનેક અહેવાલમાં તો એવું પણ કહેવામાં આવ્યું છે કે, બન્ને ટૂંકમાં જ લગ્ન કરી લેશે. જોકે પ્રભાસના લગ્નને લઈને તેની બહેનો મોટો ખુલાસો કર્યો છે.

4/4
 ઇન્ડિયા ડોટ કોમમાં પ્રકાશિત અહેવાલ અનુસાર પ્રભાસનની બહેન પ્રગથીએ કહ્યું છે કે, અમે પણ તેના લગ્નને લઈને ઉત્સુક છીએ. જોકે લગ્ન કંઈ ગમે ત્યારે થાય એવી વસ્તુ નથી. હાલમાં પ્રભાસ તેની કારકિર્દી પર ભાર આપી રહ્યો છે. જોકે તેની પિતરાઈ અને તેની બહેને પણ તેના લગ્ન માટે મોટી યોજના બનાવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જૂનાગઢના માંગરોળમાં આભ ફાટ્યું: 24 કલાકમાં 22 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, બે ઝોનમાં રેડ એલર્ટ જાહેર

અંબાલાલ પટેલની મોટી આગાહી: 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ

જેતપર ખેડૂત આંદોલનમાં મોટો વિવાદ: હકાભા ગઢવીના ગંભીર આરોપો બાદ નિલેશ એરવાડિયાની હકાલપટ્ટી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના માંગરોળમાં આભ ફાટ્યું: 24 કલાકમાં 22 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
જૂનાગઢના માંગરોળમાં આભ ફાટ્યું: 24 કલાકમાં 22 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, બે ઝોનમાં રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, બે ઝોનમાં રેડ એલર્ટ જાહેર
અંબાલાલ પટેલની મોટી આગાહી: 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
જેતપર ખેડૂત આંદોલનમાં મોટો વિવાદ: હકાભા ગઢવીના ગંભીર આરોપો બાદ નિલેશ એરવાડિયાની હકાલપટ્ટી
જેતપર ખેડૂત આંદોલનમાં મોટો વિવાદ: હકાભા ગઢવીના ગંભીર આરોપો બાદ નિલેશ એરવાડિયાની હકાલપટ્ટી
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદની ચેતવણી, 26 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર

જૂનાગઢમાં મેઘતાંડવઃ માંગરોળમાં 22 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી, અનેક ગામડા સંપર્ક વિહોણા

ભારે વરસાદથી ગુજરાતના 108 માર્ગો બંધ, નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાયો

Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે

Embed widget