શોધખોળ કરો
Advertisement
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની આ એક્ટ્રેસ રિયલ લાઇફમાં છે ખૂબ બોલ્ડ, જુઓ તસવીરો
સોની સબ ટીવી પરથી પ્રસારિત થતો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ લોકોમાં એક આગવી ઓળખ ઉભી કરી છે. શોમાં રિટા રિપોર્ટરનું પાત્ર ભજવતી યુવતીને લોકો પસંદ કરી રહ્યા છે. આ શોમાં રિપોર્ટર તરીકે હાલ પ્રિયા આહુજા રોલ કરી રહી છે.
મુંબઈઃ સોની સબ ટીવી પરથી પ્રસારિત થતો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ લોકોમાં એક આગવી ઓળખ ઉભી કરી છે. વર્ષો બાદ શો લોકોને જકડી રાખવામાં સફળ રહ્યો છે.
શોમાં રિટા રિપોર્ટરનું પાત્ર ભજવતી યુવતીને લોકો પસંદ કરી રહ્યા છે. આ શોમાં રિપોર્ટર તરીકે હાલ પ્રિયા આહુજા રોલ કરી રહી છે.View this post on Instagram
પ્રિયા શોમાં કલ તક ન્યૂઝ ચેનલમાં કામ કરતી હોય તેમ બતાવવામાં આવે છે. સીરિયલમાં તે મોટાભાગે સાદા લૂકમાં જ જોવા મળે છે પરંતુ રિયલ લાઇફમાં તે બોલ્ડ અને હોટ છે.View this post on Instagram
સીરિયલના સાથી કલાકારો સાથે પણ તેણે ફોટા પોસ્ટ કર્યા છે.View this post on Instagram
રિટા રિપોર્ટર ઉર્ફે પ્રિયા આહુજાના સોશિયલ મીડિયા પર અનેક સ્ટાઇલિશ અને ગ્લેમરસ ફોટો છે.View this post on Instagram
View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement