શોધખોળ કરો

બોયફ્રેન્ડ સાથે Priya Prakash Varrierની જોવા મળી રોમેન્ટિક કેમેસ્ટ્રી, જુઓ નવી તસવીરો

1/6
મલયાલમ ફિલ્મ “ઓરું અદાર”માં લીડ રોલ કરી રહેલ યુવકનું નામ મોહમ્મદ રોશન છે. તે મલયાલમ ફિલ્મ ‘ઓરું અદાર લવ’માં પ્રિયા પ્રકાશનો કો-સ્ટાર છે. આ ફિલ્મ પહેલાં રોશન આર્ટીસ્ટ રહી ચુક્યો છે. સોશિયલ મીડિયામાં પ્રિયાને જેટલું પ્રાધાન્ય મળ્યું તેટલું રોશનને નથી મળ્યું.

2/6
પ્રિયાના વિડીયોની ક્લિપ વાયરલ થયા પછી પ્રિયાની ફેન ફોલોઈંગ વધી ગઈ છે. એક જ દિવસમાં પ્રિયાના ટ્વીટર, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર તેના લાખો ફેંસ બની ગયા છે. ઈન્સ્ટાગ્રામ પરથી પ્રાપ્ત માહિતી મુજબ, પ્રિયાએ બોલિવુડની બધી એક્ટ્રેસીઝને પાછળ છોડી હોલિવુડની હિરોઈનને ટક્કર આપી રહી છે.

3/6
પ્રિયા પ્રકાશ મલયાલી ફિલ્મ ‘ઓરુ અડાર લવ’ થી ડેબ્યુ કરી રહી છે. ન્યૂ ઈન્ટરનેટ સેન્સેશન બનેલ પ્રિયા પ્રકાશ વારિયરે પ્રથમ દિવસે એક એવો રેકોર્ડ બનાવી લીધો છે જે આજ સુધી કોઈ બોલિવુડ સેલીબ્રીટીઝે બનાવ્યો નથી.

4/6
ફિલ્મ ‘ઓરું અદાર લવ’ના કોસ્ટાર અને પ્રિયા પ્રકાશ વારિયરનો ઓનસ્ક્રીન બોયફ્રેન્ડ રોશન અબ્દુલ રહુફે તાજેતરમાં તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટોઝ શેર કર્યા છે. આ ફોટોઝમાં પ્રિયા પ્રકાશ વારિયર અને રોશનની રોમેન્ટિક કેમેસ્ટ્રી નજર આવી રહી છે.

5/6
પ્રિયા અત્યારે ત્રિશુલના વિમલા કોલેજમાંથી બી.કોમનો અભ્યાસ કરી રહી છે. પ્રિયાનું તાજેતરમાં એક મલયાલી સોંગ ‘માનિકા મલયારા પૂવી’ રિલીઝ થયું છે. પ્રિયા પ્રકાશના આ સોંગને 4 લાખ કરતા વધુ વખત જોવામાં આવ્યું છે.

6/6
તાજેતરમાં રિલીઝ થયેલ પ્રિયાની આગામી ફિલ્મ ‘ઓરું અદાર લવ’ નું સોંગ ‘માનિકા મલયારા પૂવી’ લોન્ચ કરવામાં આવ્યું છે જે આગની જેમ સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. હવે લોકોના મનમાં એક જ પ્રશ્ન થઈ રહ્યો છે કે, આ સુંદર યુવતી કોણ છે? આ યુવતી મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયર છે. 18 વર્ષની પ્રિયા વારિયર કેરલની રહેવાસી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’

સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ

વિડિઓઝ

Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો
Monsoon session 2026 : 'હું 56 વર્ષના યુવાનની વાત નથી કરતો' PM મોદીએ કોના વિશે કરી વાત?
Ahmedabad Leopard : અમદાવાદમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વરસાદનું ફરી દે ધનાધન, ક્યાં કેટલો પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા

રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ આપવો ગેરકાયદેસર! જો બિલમાં ઉમેરાય તો તાત્કાલિક આ નંબર પર કરો કૉલ

ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?

Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ

Embed widget