શોધખોળ કરો

પ્રિયંકા ચોપરાએ અમેરિકામાં ખરીદ્યું ઘર, કિંમત જાણીને ચોંકી જશો, જાણો વિગત

પ્રિયંકા તથા નિકે ગયા વર્ષે પહેલી-બીજી ડિસેમ્બરે ક્રિશ્ચિયન તથા હિંદુ વિધિથી લગ્ન કર્યાં હતાં. આ લગ્ન જોધપુરના ઉમ્મેદ પેલેસમાં યોજાયા હતાં.

નવી દિલ્હીઃ દેશી ગર્લ પ્રિયંકા ચોપરા તથા જોનસ બર્ધર્સે અમેરિકામાં આશરે 245 કરોડ રૂપિયા (34.1 મિલિયન ડોલર્સ)ની  પ્રોપર્ટી ખરીદી છે. પ્રિયંકા તથા નિકે આશરે 144 કરોડ રૂપિયા (20 મિલિયન ડોલર્સ)માં ઘર ખરીદ્યું છે. આ ઘર 20 હજાર સ્કેવર ફૂટમાં ફેલાયેલું છે. પ્રિયંકા-નિકના ઘરથી માત્ર ત્રણ માઈલ દૂર તેના જેઠ જો જોનસ તથા સૌફી ટર્નરે આશરે 101 કરોડ રૂપિયા (14.1 મિલિયન ડોલર્સ)માં ઘર ખરીદ્યું છે. આ ઘર 15 હજાર સ્કેવર ફૂટનું છે. પ્રિયંકા તથા સૌફીએ લોસ એન્જલસમાં સાન ફર્નાન્ડોના એન્સીનો વિસ્તારમાં પ્રોપર્ટી ખરીદી છે.
View this post on Instagram
 
Happy Diwali to everyone celebrating. From mine to yours... दीपावाली की शुभकामनाएँ।। #diwaliincabo #peaceandprosperity

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

 સૂત્રોના મતે, પ્રિયંકા-નિકના મોર્ડન ઘરમાં સાત બેડરૂમ, 11 બાથરૂમ તથા ગાર્ડન સહિતની સુવિધાઓ છે. સૌફી ટર્નરના ઘરમાં 10 બેડરૂમ તથા 14 બાથરૂમ છે. પ્રિયંકા તથા નિક મોટું ઘર લેવા માગતા હતાં અને તેથી જ નિકે આ વર્ષે ઓગસ્ટમાં પોતાનું ઘર 6.9 મિલિયન ડોલર્સમાં વેચ્યું હતું.
View this post on Instagram
 
My 💓

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

પ્રિયંકા તથા નિકે ગયા વર્ષે પહેલી-બીજી ડિસેમ્બરે ક્રિશ્ચિયન તથા હિંદુ વિધિથી લગ્ન કર્યાં હતાં. આ લગ્ન જોધપુરના ઉમ્મેદ પેલેસમાં યોજાયા હતાં અને લગ્નના ફંક્શન્સ પાંચ દિવસ સુધી ચાલ્યા હતાં. પ્રિયંકાએ દિલ્હી તથા મુંબઈમાં રિસેપ્શન આપ્યું હતું.  (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ) શિવસેના સાથે ગઠબંધન તુટવા મુદ્દે અમિત શાહે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું ગુજરાતમાં કઈ જગ્યાએ પડ્યા કરા, ખેડૂતોની વધી મુશ્કેલી, જાણો વિગત અમરેલી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, માવઠાથી માર્ગો થયા પાણી પાણી, જાણો વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી

KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ

ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન

ITR ભરનારા લોકો માટે એલર્ટ! કેવી રીતે ઓળખશો ઈન્કમટેક્સની નોટિસ અસલી છે કે નકલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ITR ભરનારા લોકો માટે એલર્ટ! કેવી રીતે ઓળખશો ઈન્કમટેક્સની નોટિસ અસલી છે કે નકલી
ITR ભરનારા લોકો માટે એલર્ટ! કેવી રીતે ઓળખશો ઈન્કમટેક્સની નોટિસ અસલી છે કે નકલી
કોણ છે નંદન નિલેકણી, જેમને PM મોદીએ સોંપી એક્ઝામ રિફૉર્મ્સની જવાબદારી

ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન

114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ

ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી

Embed widget