શોધખોળ કરો

પ્રિયંકા ચોપરા અને નિક જોનસના જીવનમાં આવ્યાં આ ‘ગુડ ન્યૂઝ’

Priyanka Chopra અને Nick Jonas લગ્ન બાદ પ્રથમ વખત એક સાથે કામ કરવા જઈ રહ્યા છે. ગ્લોબલ આઈકોન બની ચૂકલ પ્રિયંકા ચોપરા આ વખતે જાણીતી ફેશન ઈવેન્ટ Met Galaની Benefit Committeeનો ભાગ બન્યા છે.

મુંબઈઃ Priyanka Chopra અને Nick Jonas લગ્ન બાદ પ્રથમ વખત એક સાથે કામ કરવા જઈ રહ્યા છે. ગ્લોબલ આઈકોન બની ચૂકલ પ્રિયંકા ચોપરા આ વખતે જાણીતી ફેશન ઈવેન્ટ Met Galaની Benefit Committeeનો ભાગ બન્યા છે. આ ઈવેન્ટનું પ્રિયંકાના વ્યક્તિગત જીવનમાં ખૂબ જ મહત્ત્વ છે. સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રિયંકા ચોપરાએ તેનો સંકેત આપ્યો હતો. પ્રિયંકા ચોપરા અને નિક જોનસના જીવનમાં આવ્યાં આ ‘ગુડ ન્યૂઝ’ મીડિયા અહેવાલો અનુસાર પ્રિયંકા ચોપરા તેના પતિ નિક જોનસ સાથે પ્રખ્યાત ફેશન ઇવેન્ટ 'મેટ ગાલા' હોસ્ટ કરવા જઈ રહી છે. પ્રિયંકા ચોપરા તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જાહેરાત કરી હતી કે તે અને નિક આ વખતે મેટ ગાલા હોસ્ટ કમિટી સભ્યા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ સમિતીમાં લેના વીથ, કૈટી પેરી, જેરેડ લીટો, જેનિફર લોપેઝ અને એલેક્સ રૉર્ડિગાઝ જેવા મોટા નામો સામેલ છે.
View this post on Instagram
 
From walking the prestigious carpet for the first time, to meeting my husband and many friends for life... Nick and I are honored to be on the Benefit Committee for this year’s Met Gala. Looking forward to the first Monday in May 🖤

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on

મેટ ગાલાનું પ્રિયંકા ચોપરા અને નિક જોનસની લવ સ્ટોરીનું ખાસ કનેક્શન છે. બન્નેનો પ્રેમ અને પ્રેમની શરૂઆત આ ઇવેન્ટથી થઇ હતી, આનો ખુલાસો પોતે પ્રિયંકાએ તેમની પોસ્ટમાં આપ્યો છે. તેમણે લખ્યું સમ્માનિત રેડ કાર્પેટ પર પહેલી વખત ચાલવાથી લઇને તેમના પતિ સાથે પહેલી વખત મળવુ અને ફ્રેન્ડ બનાવવા સુધી. નિક અને હું મેટ ગાલા ઇવેન્ટના બેનિફિટ કમેટીમાં સામેલ થઇને સમ્માન અનુભવી કરી રહ્યા છે. આ કમિટિનું કામ મુખ્ય રીતે ઇવેન્ટ માટે ફંડ ભંડોળ ઊભું કરવું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Embed widget