શોધખોળ કરો
કથિત બોયફ્રેન્ડ સાથે કઝિનના લગ્નમાં જોવા મળી પ્રિયંકા ચોપરા, તસવીરો થઈ વાયરલ
1/5

એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની અફવાહ વચ્ચે પ્રિયંકા અને નિક એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. જાણકારી મુજબ પ્રિયંકા નિકની કઝિનના લગ્નમાં સામેલ થવા માટે પહોંચી હતી. લગ્નનો કાર્યક્રમ ન્યૂજર્સીના એટલાન્ટિક સીટીમાં આયોજીત કરવામાં આવ્યો હતો.
2/5

નવી દિલ્લી: પ્રિયંકા ચોપરા અને નિક જોનસની તસવીરો હાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં પ્રિયંકા હૉલિવુડ સિંગર નિક સાથે હાથોમાં હાથ નાખી જોવા મળી હતી. એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની અફવાહ વચ્ચે ફરી એકવાર પ્રિયંકા અને નિક એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા.
Published at : 12 Jun 2018 11:12 AM (IST)
View More





















