શોધખોળ કરો
Monalisa Photo: સ્ટાઇલ અને સ્વેગનું પરફેક્ટ કોમ્બિનેશન, મોનાલિસાના નવા ફોટોશૂટે ઇન્ટરનેટનું તાપમાન વધાર્યું
Monalisa PHOTO: મોનાલિસા ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. મોનાલિસાએ પોતાની બોલ્ડ અદા અને નિર્ભય અભિનયથી લાખો ચાહકોનું દિલ જીત્યું છે.
મોનાલિસા
1/7

ભોજપુરી સિવાય મોનાલિસાએ હિન્દી, બંગાળી, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. સોશિયલ મીડિયા પર મોનાલિસા ખૂબ જ એક્ટિવ છે અને પોતાના ગ્લેમરસ લુક માટે ચર્ચામાં રહે છે.
2/7

તાજેતરમાં, મોનાલિસાએ કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે સફેદ શર્ટ અને ચેક્સવાળા મિની સ્કર્ટમાં તેનો અંદાજ કેઝ્યુઅલ છતાં સ્ટાઇલિશ લાગે છે. ફેન્સ તેની તસવીરો પર ખુબ કોમેન્ટ કરી રહ્યા છે.
Published at : 24 Dec 2025 09:01 PM (IST)
આગળ જુઓ
Advertisement





















