શોધખોળ કરો
પ્રિયંકા ચોપડાએ લગ્નને લઈ કર્યો ખુલાસો, ક્હ્યું આ વાતથી નારાજ હતી મારી માતા, જાણો વિગત
1/3

પ્રિયંકાએ કહ્યું કે, મારી માતા ઇચ્છતી હતી કે હું એક પાર્ટી રાખું. આ પાર્ટીમાં આશરે 15000 લોકોને બોલાવવામાં આવે. માતા ઇચ્છતી હતી કે દીકરીના લગ્ન છે. તેથી દરેક નજીકના વ્યક્તિને લગ્નનું આમંત્રણ આપવું જરૂરી છે. પરંતુ મેં આમ કર્યું નહોતું. આ વાતને લઈ માતા નારાજ હતી.
2/3

પ્રિયંકાએ એલિન ડિઝેનરસના જાણીતા ચેટ શોમાં જણાવ્યું કે, આ લગ્નમાં અમે 200 મહેમાનોને જ બોલાવ્યા હતા, જેમાં પરિવારના જ લોકો મોટાભાગે સામેલ થયા હતા. મેં લગ્નમાં બધાને કેમ ન બોલાવ્યા તે વાતથી મારી માતા નારાજ હતી. તે મને કહેતી હતી કે તે તારા હેર ડ્રેસર, જ્વેલરી ડિઝાઇનરને કેમ ન બોલાવ્યા.
Published at : 31 Jan 2019 07:32 AM (IST)
View More





















