શોધખોળ કરો

રેડ કાર્પેટ પર પ્રિયંકાએ આ રીતે બતાવ્યો પોતાનો Stunning Look, થઇ જબરદસ્ત ચર્ચા

1/12
પ્રિયંકા અહીં ડ્રેસથી મેચિંગ રિંગ્સ પહેરી દેખાઇ રહી છે.

2/12
પ્રિયંકાએ ગાઉનમાં કલરના લિપસ્ટિકથી પોતાના આ લૂક કમ્પલિટ કર્યો અને એકદમ સુંદર દેખાઇ રહી હતી.

3/12
ગયા વર્ષે પણ પ્રિયંકા ચોપડા આ ડિઝાઇનરના ટ્રેન્ચ કોટમાં અહીં જોવા મળી હતી.

4/12
આના ઉપર જે ઝરી દેખાઇ રહી છે તેને Swarovski crystals અને ગૉલ્ડના મોતીઓથી બનાવવામાં આવી છે.

5/12
આ કસ્મટ ગાઉનને બનાવવામાં લગભગ 250 કલાક લાગ્યા છે. ખુદ ડિઝાઇનર Ralph Lauren એ વાતની માહિતી આપી છે.

6/12
પ્રિયંકાના આ વેલવેટ ગાઉનમાં એમ્બ્રૉયડરી હાથેથી કરેલી છે.

7/12
 પ્રિયંકા ચોપડાના આ ડ્રેસમાં હૂડ લગાવેલા છે તે એકદમ યૂનિક છે અને આ પહેલા ક્યારેય જોવા નથી મળ્યા.

8/12
પ્રિયંકા ચોપડા અહીં બરગંડી કલરમાં વેલવેટ ગાઉનમાં પહોંચી જેમાં ગોલ્ડ હૂડ લાગેલું હતું, તેનો આ ડ્રેસ Jesus થી પ્રેરિત છે. આ ડ્રેસમાં ક્રાઉન અને ક્રોસ લાગેલા છે.

9/12
ન્યૂયોર્કમાં કાલે સાંજે આયોજિત આ ઇવેન્ટમાં પ્રિયંકા ચોપડા રેડ કાર્પેટ પર Ralph Laurenના ડિઝાઇન કરેલા ગાઉનને પહેરીને પહોંચી હતી.

10/12
મેટ ગાલામાં પ્રિયંકા ચોપડા કેથોલિક લૂકમાં પહોંચી, આ વર્ષે મેટ ગાલાની થીમ Heavenly Bodies: Fashion and the Catholic Imagination હતી, જેમાં સામેલ થવા માટે પ્રિયંકાએ અમેરિકન ડિઝાઇનરને પસંદ કર્યો હતો.

11/12
 ગયા વર્ષે આ ઇવેન્ટમાં જ્યારે પ્રિયંકા ચોપડા ટ્રેન્ચ કોટ પહેરીને પહોંચી હતો તો ચારેય બાજુ તેની ચર્ચા થઇ હતી. આ વખતે ફરી પ્રિયંકાના આ લૂકની ચર્ચા થવા લાગી છે.

12/12
નવી દિલ્હીઃ અભિનેત્રી પ્રિયંકા ચોપડા આ વર્ષે ફરી મેટ ગાલામાં પોતાના લૂકને લઇને ચર્ચમાં આવી છે. પ્રિયંકા ચોપડા ગઇ રાત્રે રેડ કાર્પેટ પર અવતારમાં જોવા મળી હતી, જેને ફેન્સની વચ્ચે ચર્ચા જગાવી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત

જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન

Horoscope Today : આજે કર્ક, તુલા અને મકર રાશિના જાતકો રહે સાવધાન, કરિયર પર છે ખતરો

2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો

સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ

Embed widget