શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
પ્રિયંકા-નિક રોયલ મેરેજ: જોધપુરમાં અનંત અંબાણી કઈ યુવતી સાથે જોવા મળ્યો? જુઓ તસવીરો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/01110358/4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/10
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/01110433/10.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2/10
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/01110428/9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
3/10
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/01110422/8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
4/10
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/01110416/7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
5/10
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/01110409/6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
6/10
![મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, અનંત અને રાધિકા એક બીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે. પરંતુ આવી રીતે પરિવાર સાથે પબ્લિક પ્લેસમાં પહેલીવાર જોવા મળી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/01110404/5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, અનંત અને રાધિકા એક બીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે. પરંતુ આવી રીતે પરિવાર સાથે પબ્લિક પ્લેસમાં પહેલીવાર જોવા મળી હતી.
7/10
![આ દરમિયાન અનંતની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ અને નીતા અંબાણીની કેમિસ્ટ્રી જોવા જેવી હતી. જ્યારે લોકો તસવીરો ક્લિક કરતાં હતાં ત્યારે નીતા અંબાણીએ રાધિકાને આગળ કરી દીધી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/01110358/4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દરમિયાન અનંતની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ અને નીતા અંબાણીની કેમિસ્ટ્રી જોવા જેવી હતી. જ્યારે લોકો તસવીરો ક્લિક કરતાં હતાં ત્યારે નીતા અંબાણીએ રાધિકાને આગળ કરી દીધી હતી.
8/10
![આ પહેલો અવસર છે જ્યા અનંતની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવાર સાથે કોઈ સમારોહમાં પહોંચ્યા હોય.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/01110349/3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પહેલો અવસર છે જ્યા અનંતની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવાર સાથે કોઈ સમારોહમાં પહોંચ્યા હોય.
9/10
![અંબાણી પરિવાર તરફથી મુકેશ અંબાણી, પત્ની નીતા અંબાણી, ઈશા, પુત્ર અનંત જોવા મળ્યા હતાં. પરંતુ ખાસ વાત એ છે કે પહેલીવાર અંબાણી પરિવાર સાથે તેમના પુત્ર અનંતની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ પણ જોવા મળી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/01110343/2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અંબાણી પરિવાર તરફથી મુકેશ અંબાણી, પત્ની નીતા અંબાણી, ઈશા, પુત્ર અનંત જોવા મળ્યા હતાં. પરંતુ ખાસ વાત એ છે કે પહેલીવાર અંબાણી પરિવાર સાથે તેમના પુત્ર અનંતની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ પણ જોવા મળી હતી.
10/10
![જોધપુર: બોલીવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્નમાં હાજરી આપવા માટે મુકેશ અંબાણી પરિવાર સાથે જોધપુર પહોંચ્યા છે. આ ઉપરાંત અન્ય મહેમાનો પણ જોવા મળ્યા હતાં.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/01110333/1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જોધપુર: બોલીવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્નમાં હાજરી આપવા માટે મુકેશ અંબાણી પરિવાર સાથે જોધપુર પહોંચ્યા છે. આ ઉપરાંત અન્ય મહેમાનો પણ જોવા મળ્યા હતાં.
Published at : 01 Dec 2018 11:10 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)