શોધખોળ કરો
Advertisement
અભિનેત્રી પ્રિયંકા ચોપરાને પાછળથી પકડનાર આ યુવક કોણ છે? જાણો આ યુવકનું નામ
દેસી ગર્લને લઈને ગ્લોબલ સુપરસ્ટાર સુધી સફર પાર કરવાની પ્રિયંકા કાન્સમાં પોતાના પતિ નિક જોનસ સાથે પહોંચી હતી. આ દરમિયાન પ્રિયંકાએ મેટેલિક બ્લેક હાઈ સ્લિટ ગાઉન પહેર્યું હતું.
મુંબઈ: લોકપ્રિય કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બોલિવૂડ સ્ટાર્સે ધૂમ મચાવી રાખી છે. આ વર્ષે કાન્સમાં અત્યાર સુધી દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપરા, કંગના રનૌત, હુમા કુરૈશી, હિના ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચન પોતાના લુક્સથી ખૂબ જ ચર્ચામાં છે. રેડ કાર્પેટ ઉપરાંત આ સ્ટાર્સ ઘણી પાર્ટીઓ અને ડિનર પાર્ટીમાં જોવા મળ્યાં છે. આવા જ એક પ્રમોશન ડિનર દરમિયાન પ્રિયંકા ચોપરાનો ખાસ અંદાજ જોવા મળ્યો હતો.
દેસી ગર્લને લઈને ગ્લોબલ સુપરસ્ટાર સુધી સફર પાર કરવાની પ્રિયંકા કાન્સમાં પોતાના પતિ નિક જોનસ સાથે પહોંચી હતી. આ દરમિયાન પ્રિયંકાએ મેટેલિક બ્લેક હાઈ સ્લિટ ગાઉન પહેર્યું હતું. કોપર શેડ બેઝ્ટ પ્રિયંકાનો મેકઅપ લૂક ગજબ લાગી રહ્યો હતો જ્યારે નિક જોનસ પણ બ્રાઉન કલરના જેકેટ અને બ્લેક પેન્ટમાં ખૂબ જામી રહ્યો હતો.
નિક જોનસ ઉપરાંત પ્રિયંકાની વધુ એક તસવીરે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ તસવીરમાં પ્રિયંકા એક અન્ય શખ્સ સાથે છે જે તેની ખૂબ જ નિકટ આવી રહ્યો છે. એવામાં યુઝર્સ પણ જાણવા ઈચ્છે છે કે, આ શખ્સ કોણ છે? જેની સાથે આવો પોઝ આપવામાં પણ પ્રિયંકા બિલકુલ ખચકાટ નથી અનુભવી રહી. તમે તસવીરમાં જોઈ રહ્યા છો તે શખ્સ પ્રિયંકાનો હેરસ્ટાઈલિસ્ટ સંજય કુમાર છે. જે પ્રિયંકાને હોટ અને ગ્લેમરસ લૂક આપે છે. હવે તમે સમજી ગયા હશો કે પ્રિયંકાને હોટ લાગવા પાછળા આ વ્યક્તિનો હાથ છે. પ્રિયંકાની આ તસવીરે જોઈને ફેન્સ પણ ‘આ વ્યક્તિ કોણ છે?’ પૂછી રહ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement