શોધખોળ કરો
બાહુબલી-2નો ઈંતજાર ખતમ, ગુરૂવારે રીલીઝ થશે ટીઝર, જાણો કઈ રીતે જોઈ શકાશે
1/4

2/4

બાહુબલીના ડિરેક્ટર એસએસ રાજામૌલીએ એક નિવેદનમાં કહ્યું કે મને ખુશી થશે કે બાહુબલી ફિલ્મની સિક્વલનું પોસ્ટર ફિલ્મ ફેસ્ટિવલમાં રીલિઝ કરવામાં આવી રહ્યું છે. 20 ઓક્ટોબરથી શરૂ થઇ રહેલા આ ફિલ્મ ફેસ્ટિવલમાં 54 દેશોની લગભગ 180 ફિલ્મોને બતાવવામાં આવશે.
Published at : 19 Oct 2016 12:20 PM (IST)
View More




















