શોધખોળ કરો
આ સ્ટાર એક્ટરે કર્યો ધડાકોઃ કહ્યું- કેન્સરથી પીડાઈ રહ્યા છે ફિલ્મમેકર પિતા....
1/4

69 વર્ષના રાકેશ રોશન તસવીરમાં ખૂબ જ ફિટ જોવા મળી રહ્યા છે. તે પોતાની જંગ લડવા માટે તૈયાર છે. રિતિક રોશન અનુસાર, તેની આ જંગમાં પૂરો પરિવાર તેની સાથે ઉભો છે. ત્યારે સોશિયલ મીડિયા પર રાકેશ રોશન અને રિતિક રોશનના ફેન્સ આ અહેવાલથી પરેશાન છે. ફેન્સ રાકેશ રોશનના ઝડપથી સ્વસ્થ હોવાનું કહી રહ્યા છે. જણાવીએ કે, રાકેશ રોશન હાલમાં કૃષ 4ની તૈયારીમાં લાગ્યા છે.
2/4

રિતિક રોશને પિતા રાકેશ રોશનની સાથે જ જીમની તસવીર પોસ્ટ કરી છે. પોસ્ટમાં તેણે લખ્યું છે કે, આજે સવારે પિતાને જીમ જવા માટે પૂછ્યું તો જાણવા મળ્યું કે તે સર્જરીના દિવસે પણ જીમ મિસ નહીં કરે. થોડા દિવસ પહેલા તેમને ગળામાં Squamous Cell Carcinomaનો ખુલાસો થયો છે. તે પોતાની જંગ લડશે.
Published at : 08 Jan 2019 11:32 AM (IST)
Tags :
Hrithik RoshanView More





















