શોધખોળ કરો
Advertisement
માં બનવાનો ખુલાસો કરતાં જ ટ્રોલ થઈ બોલિવૂડની આ એક્ટ્રેસ, શેર કર્યો આ વીડિયો
રાખી સાવંત વીડિયોમાં તેની ગર્ભાવસ્થાની ઘોષણા કરી રહી છે.
મુંબઈઃ ડ્રામા ક્વીન રાખી સાવંત ચર્ચામાં રહેવા માટે જાણીતી છે. રાખીએ એનઆરઆઈ ઉદ્યોગપતિ સાથે લગ્ન કર્યા ત્યારથી જ સોશિયલ મીડિયા પર રાખી ટ્રેન્ડિંગ સેલિબ્રિટી બની ગઈ છે. રાખી સાવંતના લગ્ન પર અત્યાર સુધી ચાહકો સસ્પેન્સમાં છે. તેના પતિની એક પણ તસવીર સામે આવી નથી. આ દરમિયાન રાખી સાવંતે એક ફની વીડિયો શેર કર્યો છે.
રાખી સાવંત વીડિયોમાં તેની ગર્ભાવસ્થાની ઘોષણા કરી રહી છે. રાખી બોલી રહી છે- જાનુ, હું માતા બનવાની છું. મેલ વોઇસ પછી સંભળાય છે. માણસ કહે છે – આ કેવી રીતે થઈ શકે હું ઇંગ્લેંડમાં હતો.
આ મજેદાર ડાયલોગ વીડિયો રાખીએ તેની સ્ટાઇલમાં બનાવ્યો છે. જો કે, રાખીની ગર્ભાવસ્થાની બાબત સ્પષ્ટ મજાક લાગી રહી છે. જેને યુઝર્સ પણ સમજી રહ્યા છે. ચાહકો રાખી સાવંતનો આ વીડિયો આવ્યા બાદ લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. એક યુઝરે લખ્યું – તમે સારી એક્ટિંગ કરી છે. અન્ય વ્યક્તિએ ટિપ્પણી કરતી વખતે લખ્યું – તમને ખબર નથી હોતી કે રાખીએ કેટલી વાર માતા બની છે. એક વપરાશકર્તા લખે છે – રાખી સાવંત મેં આજે તમારા પતિને જોયો. તાજેતરમાં રાખી સાવંતે એક વીડિયો અને કેટલીક તસવીરો શેર કરી છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement