શોધખોળ કરો
Advertisement
રાણા દગ્ગુબતીના ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સની સંખ્યા 40 લાખને પાર, ફેન્સનો માન્યો આભાર
રાણાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની પ્રોફાઈલનો એક સ્ક્રીન શોટ શેર કર્યો છે અને ફેન્સનો આભાર વ્યક્ત કર્યો છે.
નવી દિલ્હી: ‘બાહુબલી’ ફેમ એક્ટર રાણા દગ્ગુબાતીના ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા 40 લાખ પર પહોંચી ગઈ છે. રાણાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની પ્રોફાઈલનો એક સ્ક્રીન શોટ શેર કર્યો છે અને ફેન્સનો આભાર માન્યો છે.
રાણા દગ્ગુબતીએ કેપ્શનમાં લખ્યું કે, “40 લાખ લોકોની ફોર્સ, પાવર માટે આભાર.” વર્કફ્રંટની વાત કરીએ તો, રાણા આગામી ફિલ્મ હાથી મેરે સાથીમાં નજર આવશે. આ ફિલ્મનું શૂટિંગ ભારત સિવાય થાઈલેન્ડમાં કરવામાં આવી છે. આ ફિલ્મ ત્રણ ભાષાઓમાં રિલીઝ થશે.
ઉલ્લેખનીય છે, રાણા દગ્ગુબતીએ થોડા સમય પહેલા ગર્લફ્રેન્ડ મિહિકા બજાજ સાથે સગાઈ કરી છે અને તે જલ્દીજ 8 ઓગસ્ટના રોજ લગ્નના બંધનમાં બંધાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement