શોધખોળ કરો
ફિલ્મ બ્રહ્માસ્ત્રના સેટ પરથી રણબીર-આલિયાની સ્ટંટ કરતી તસવીરો વાયરલ
1/4

પર્સનલ લાઈફની વાત કરવામાં આવે તો આલિયા અને રણબીર પોતાના રિલેશનને લઈને ખૂબ ચર્ચામાં છે. આવતા વર્ષ બંને લગ્ન કરે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે, પરંતુ બંનેએ પોતાના રિલેશનને લઈને કોઈ ઓફિશિયલ નિવેદન નથી આપ્યું.
2/4

થોડા દિવસ પહેલા જ આલિયા ભટ્ટને ઈજા થઈ હોવાના રિપોર્ટ્સ સામે આવ્યા હતા. હાલ તો આલિયા એકદમ ફિટ છે અને શૂટિંગ પર પરત ફરી છે. બંનેની કેટલીક તસવીરો વાયરલ થઈ હતી જેમાં તે ક્લિનિકની બહાર જોવા મળ્યા હતા.
Published at : 23 Nov 2018 09:26 PM (IST)
Tags :
BrahmastraView More




















