શોધખોળ કરો

રાનૂ મંડલે હિમેશ માટે 'તેરી મેરી કહાની' ગીત ગાવા માટે કઇ રીતે કરી તૈયારી? પ્રેક્ટિસ કરતો અદભૂત વીડિયો વાયરલ

રાનૂના દમદાર અવાજને હિમેશે કઇ રીતે બૉલીવુડમાં ફિટ કર્યો છે, તે 'તેરી મેરી કહાની' સોન્ગ પરથી જાણી શકાય છે. અહીં રાનૂનો પ્રેક્ટિસ કરતો વીડિયો બતાવવામાં આવ્યો છે

મુંબઇઃ પશ્ચિમ બંગાળના રાણાઘાટ રેલવે સ્ટેશન પર સ્વર કોકિલા લત્તા મંગેશકર ગીત ગાઇને ફેમસ થયેલી રાનૂ મંડલે હવે બૉલીવુડમાં એન્ટ્રી મારી લીધી છે, પણ રેલવે સ્ટેશન પર ગીતો ગાવા અને એક પ્રૉફેશનલ ગીત ગાવુ બન્નેમાં ફરક હોય છે, આ માટે ખુબ પ્રેક્ટિસ કરવી પડે છે. તાજેતરમાંજ બૉલીવુડ સિંગર હિમેશ રેશમિયાએ પોતાના સોશ્યલ મીડિયા પેજ પર રાનૂનું નવુ સોન્ગ તેરી મેરી કહાનીનો વીડિયો મુક્યો હતો. રાનૂએ હિમેશ માટે અપકમિંગ ફિલ્મ 'હેપ્પી હોર્ડિ એન્ડ હીર' માટે 'તેરી મેરી કહાની' ગીત ગાયુ છે. હવે આ ગીતની પ્રેક્ટિસ કરતો રાનૂનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જે ખરેખર જોવા લાયક છે. વાયરલ થયેલા વીડિયોમાં રાનૂના દમદાર અવાજને હિમેશે કઇ રીતે બૉલીવુડમાં ફિટ કર્યો છે, તે 'તેરી મેરી કહાની' સોન્ગ પરથી જાણી શકાય છે. અહીં રાનૂનો પ્રેક્ટિસ કરતો વીડિયો બતાવવામાં આવ્યો છે.
View this post on Instagram
 
Recorded teri meri kahani my new song from happy hardy and heer with the very talented ranu mondal who has a divine voice , all your our dreams can come true if we have the courage to peruse them , a positive attitude can really make dreams come true , thanks for all your love and support

A post shared by Himesh Reshammiya (@realhimesh) on

રિપોર્ટ એવા પણ છે કે, સિંગર હિમેશ રેશમિયાએ રાનૂ મંડલે આ ગીત ગાવા માટે તેને પોતાની પહેલી સેલેરી આપી દીધી છે, જેની રકમ વધુ હોવાના કારણે રાનૂને ઇનકાર કરી દીધી છે. રાનૂની પહેલી સેલેરીનો ખુલાસો થઇ ગયો છે જેને જાણ્યા પછી તમે પણ ચોંકી જશો. રાનૂ મંડલે હિમેશ માટે 'તેરી મેરી કહાની' ગીત ગાવા માટે કઇ રીતે કરી તૈયારી? પ્રેક્ટિસ કરતો અદભૂત વીડિયો વાયરલ રિપોર્ટનુ માનીએ તો રાનૂ મંડલને હિમેશ રેશમિયાની અપકમિંગ ફિલ્મ 'હેપ્પી હોર્ડિ એન્ડ હીર'ના ગીત 'તેરી મેરી' ગાવા માટે મસમોટી રકમ આપવામાં આવી છે, હિમેશે રાનૂને ગીત માટે લગભગ 6-7 લાખ રૂપિયા ઓફર કર્યા છે. રિપોર્ટ એવા છે કે હિમેશે રાનૂને જબરદસ્તીથી પૈસા આપ્યા, કેમકે રાનૂ લેવાની ના પાડતી હતી, અને કહ્યું કે, બૉલીવુડમાં તમને સુપરસ્ટાર બનતા કોઇ નહીં રોકી શકે. રાનૂ મંડલે હિમેશ માટે 'તેરી મેરી કહાની' ગીત ગાવા માટે કઇ રીતે કરી તૈયારી? પ્રેક્ટિસ કરતો અદભૂત વીડિયો વાયરલ ખાસ વાત છે કે તાજેતરમાં જ રાનૂ ટીવી સિંગિંગ શૉ સુપર સિંગિંગના સ્ટેજ પર જોવા મળી હતી. આ રિપોર્ટ વાયરલ છે એટલે તેની સ્પષ્ટતા હજુ બરાબર થઇ શકી નથી. રાનૂ કે હિમેશ તરફથી કોઇ વાત સામે આવી નથી. રાનૂનુ કહેવું છે કે આ તેની બીજી જિંદગી છે અને તેને બેસ્ટ બનાવવાની તમામ કોશિશ કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

વિડિઓઝ

Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget