શોધખોળ કરો
દીપિકા પાદુકોણ નહીં પણ આ વ્યક્તિને પ્રેમ કરે છે રણવીર સિંહ

1/3

રણવીર સિંહ સાથે આલિયા ભટ્ટ પણ હાજર હતી. રણવીરની આ વાત સાંભળી તે હસી પડી હતી. રણવીર સિંહની ફિલ્મ 'ગલી બોય' 14 ફેબ્રુઆરીએ રીલિઝ થશે. ફિલ્મમાં રણવીર સિંહ, આલિયાના બોયફ્રેન્ડના પાત્રમાં જોવા મળશે.
2/3

મુંબઈઃ રણવીર સિંહ હાલમાં પોતાની આગામી ફિલ્મ ગલી બોયના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મ 14 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. મૂવીમાં આલિયા ભટ્ટ તેની ઓપઝિટ છે. મંગળવારે ફિલ્મનું પ્રમોશન કરવા માટે તે એક રેડિયો સ્ટેશન પહોંચ્યો. અહીં તેણે ખુલીને વાત કરી હતી. તેણે રણબીર કપૂરને લઈને પણ સવાલ કરવામાં આવ્યા હતા.
3/3

મીડિયા સાથે વાત કરતાં રણવીર સિંહને પૂછવામાં આવ્યું હતું કે, રણબિર કપૂરનું નામ આવતાં તેના મનમાં શું વિચાર આવે છે? આના જવાબમાં રણવીર સિંહે કહ્યું કે, પ્રતિભા, શાનદાર પ્રતિભા. મને રણબિર કપૂરથી પ્રેમ છે. તે મારો ગમતો એક્ટર છે. રણવીર સિંહ શરૂઆતથી જ રણબિર કપૂરના વખાણ કરતો આવ્યો છે. તે ઘણી વખત કહી ચૂક્યો છે કે, રણબિર કપૂરની ફિલ્મ 'બર્ફી'માં એક્ટિંગ જોઇ તે ખૂબ જ પ્રભાવિત થયો છે.
Published at : 07 Feb 2019 07:41 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
આઈપીએલ
ગુજરાત
Advertisement
