આ ફોટો બેફિકરે ફિલ્મના જ એક સિનનો સ્ટીલ છે. જેમાં વાની અને રણવીરની હોટ કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.
2/7
બેફિકરેને યશરાજ ફિલ્મ્સના આદિત્ય ચોપરા ડિરેક્ટ કરી રહ્યા છે. 2008માં રબને બનાદી જોડી ડિયરેક્ટ કર્યાના છ વર્ષના બાદ આદિત્ય ચોપરા આ રોમેન્ટીક કોમેડીનું દિગ્દર્શન કરી રહ્યા છે.
3/7
મુંબઈ: બોલીવુડનો બાજીરાવ રણવીર સિંહે આવનારી ફિલ્મ બેફિકરેની કો-સ્ટાર વાની કપૂરને બર્થ-ડેની શુભેચ્છાઓ પાઠવતા એક તસવીર શેર કરી છે.
4/7
ફિલ્મ મેકર્સનો દાવો છે કે બેફિકરેમાં કોઈ પણ બોલીવુડ ફિલ્મ કરતા સૌથી વધારે કિસીંગ સીન છે. બેફિકરેમાં 23 કીસિંગ સીન છે.