શોધખોળ કરો

ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?

ચીનમાં ખતરનાક વાયરસ HMPV હાહાકાર મચાવ્યા બાદ અન્ય દેશમાં પણ એન્ટ્રી કરી છે. ભારતમાં પણ HMPV વાયરસના ત્રણ કેસ સામે આવ્યા છે.

વડોદરા: ચીનમાં ખતરનાક વાયરસ HMPV હાહાકાર મચાવ્યા બાદ અન્ય દેશમાં પણ એન્ટ્રી કરી છે. ભારતમાં પણ HMPV વાયરસના ત્રણ કેસ સામે આવ્યા છે. બે કેસ કર્ણાટકમાં જ્યારે એક કેસ ગુજરાતમાં સામે આવ્યો છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે HMPV વાયરસ અને રાજ્ય સરકારની તૈયારીઓ તેમજ માસ્ક પહેરવા  અંગે વાત કરી હતી. 

છેલ્લા સ્ટેજમાં શ્વાસ લેવામાં તકલીફ

મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું,  અમદાવાદમાં આ વાયરસનો કેસ સામે આવ્યો છે. રાજસ્થાનના ડુંગરપુરનું બાળક છે જેમાં આ કેસ સામે આવ્યો છે.  જેનો કેસ ગુજરાતના અમદાવાદમાં આવ્યો છે.  હાલમાં આપણી જેટલી હોસ્પિટલ છે તેમાં ટેસ્ટિંગની સુવિધા ઉભી કરાશે.  કોલ્ડ જેવી તકલીફ આ વાયરસમાં આવે છે.  છેલ્લા સ્ટેજમાં શ્વાસ લેવામાં તકલીફ આવે છે. 

હાલ માસ્ક પહેરવું જ પડે તેમ લાગતું નથી

રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે,  રાજ્ય અને કેન્દ્ર સરકાર સમગ્ર મામલે ચિંતિત છે. જેમની રોગ પ્રતિ શક્તિ ઓછી છે તેમના માટે ચિંતાજનક છે. કેન્દ્ર સરકાર દ્વારા ગાઈડ લાઈન જાહેર કરાશે.  શાળાઓ અને ઉત્તરાયણ મામલે તેમણે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું. કોવિડ હોય કે કોઈ પણ મહામારી રાજ્ય સરકાર તૈયાર છે તેમ આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું. હાલ માસ્ક પહેરવું જ પડે તેમ લાગતું નથી તેમ ઋષિકેશ પટેલે જણાવ્યું છે.    

ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?

HMPV વાયરસના લક્ષણો
કોરોના જેવા લક્ષણો દેખાય
વધુ તાવ અને ઉધરસ આવવી
શ્વાસ લેવામાં તકલીફ પડવી 
ફેફસામાં ચેપ લાગવો
નાક બંધ થઇ જવું
ગળામાં ઘરઘરાટી આવવી
સંપર્ક દ્વારા ફેલાય છે

HMPV વાયરસ શું છે ? 
એવું કહેવામાં આવી રહ્યું છે કે, HMPV વાયરસ છેલ્લા ઘણા દાયકાઓથી હાજર છે. યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, 2001માં નેધરલેન્ડ્સમાં તેની પ્રથમ ઓળખ થઈ હતી. શ્વસન રોગોવાળા બાળકોના નમૂનાઓમાં વાયરસની પુષ્ટિ થઈ હતી. HMPV એ પેરામિક્સૉવિરિડે પરિવારનો વાયરસ છે. આ વાયરસ દરેક ઋતુમાં હવામાં હોય છે. તે ચેપગ્રસ્ત લોકોની ઉધરસ અને છીંક દ્વારા ફેલાય છે. શિયાળામાં તેના વધુ ફેલાવાનો ભય રહે છે. જો કે, નિષ્ણાતો કહે છે કે એચએમપીવી વાયરસ 1958 થી વ્યાપકપણે ફેલાયો હતો.

પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા

ઉદ્યોગપતિ કરશન પટેલ પર MLA હાર્દિકના પ્રહાર, કહ્યું- 'આંદોલનથી શું મળ્યું, કરશનભાઈને ખબર ન હોય, તે કરોડપતિ છે'

Stock Market Crash: અચાનક શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1200થી વધુ પોઇન્ટનો ઘટાડો

ABP Premium

વિડિઓઝ

Girl Collapse in Borewell : ભૂજમાં 18 વર્ષીય યુવતી ખાબકી 500 ફૂટ ઊંડા બોરમાં , બચાવ કામગારી ચાલુંHMPV Virus Symptoms : ગુજરાતમાં HMPVની એન્ટ્રીથી ફફડાટ , જુઓ કોને રહેવું જોઇએ સાવચેત? શું છે લક્ષણો?HMPV Virus In Gujarat : HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી , અમદાવાદમાં નોંધાયો ફેલાયો પહેલો કેસPatidar Samaj : Karsan Patelના નિવેદનથી રાજકારમ ગરમાયું, હાર્દિક પટેલે શું કહ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત
પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત
HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા
HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા
ઉદ્યોગપતિ કરશન પટેલ પર MLA હાર્દિકના પ્રહાર, કહ્યું- 'આંદોલનથી શું મળ્યું, કરશનભાઈને ખબર ન હોય, તે કરોડપતિ છે'
ઉદ્યોગપતિ કરશન પટેલ પર MLA હાર્દિકના પ્રહાર, કહ્યું- 'આંદોલનથી શું મળ્યું, કરશનભાઈને ખબર ન હોય, તે કરોડપતિ છે'
Stock Market Crash: અચાનક શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1200થી વધુ પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: અચાનક શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1200થી વધુ પોઇન્ટનો ઘટાડો
TV જોનારાઓને ચૂકવવા પડશે વધુ રૂપિયા, એક ફેબ્રુઆરીથી આટલી વધી જશે કિંમત

HMPV Virus: ચીનમાં ફેલાઇ રહેલો HMPV વાયરસનો ભારતમાં નોંધાયો પ્રથમ કેસ, આઠ મહિનાની બાળકી સંક્રમિત

Cold Wave: ઉત્તરાયણ પહેલા કૉલ્ડવેવનું મોજુ ફરી વળશે, જાણો ઠંડીની લેટેસ્ટ આગાહી અંગે...

Girnar RopeWay: ગિરનાર પર્વત પર ફરી રૉપ-વે સર્વિસ બંધ, ભારે પવનો ફૂંકાતા લેવાયો નિર્ણય

Embed widget