શોધખોળ કરો

Pics: હંમેશા સિમ્પલ લૂકમાં દેખાનારી એક્ટ્રેસે પહેર્યા બૉલ્ડ કપડાં, મેગેઝીન શૂટ માટે બિકીની પહેરી

થોડાક દિવસો પહેલા અભિનેત્રી રશ્મિકા તાજેતરમાં તેના રુમર્ડ બોયફ્રેન્ડ વિજય દેવેરાકોંડા સાથે માલદીવ જતી વખતે એરપોર્ટ પર જોવા મળી હતી

Rashmika Mandanna Latest Pics: નેશનલ ક્રશ અને સાઉથ સુપરસ્ટાર રશ્મિકા મંદાનાએ તાજેતરમાં જ એક મેગેઝિન માટે લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યુ છે. રશ્મિકાનો આ લૂક ખુબ વાયરલ થઇ રહ્યો છે. રશ્મિકા મંદાનાએ આ ખાસ ફોટોશૂટમાં એથનિલ ડ્રેસ છોડીને એકદમ બૉલ્ડ ડ્રેસમાં કેર વર્તાવી રહી છે, એક્ટ્રેસ બિકીની લૂકમાં દેખાઇ રહી છે. 

ખરેખરમાં રશ્મિકા મંદાનાએ આ ફોટોશૂટ ટ્રાવેલ લેશ્યૉર નામની એક જાણીતી મેગેઝિન માટે કરાવ્યુ છે, જેમાં તેનો અંદાજ એકદમ અલગ છે. આ તસવીરોમાં રશ્મિકા બિકીનીમાં છે, તેને દોરાઓથી બનેલી સ્કર્ટ અને ટૉપ પહેર્યો છે. આવુ પહેલીવાર નથી કે તેને આટલો બૉલ્ડ ડ્રેસ પહેર્યો હોય, આ પહેલા પણ આવી દેખાઇ ચૂકી છે. હાલ આ લૂક ચર્ચાનો વિષય બન્યો છે, ફેન્સ ખુબ લાઇક્સ અને કૉમેન્ટ કરી રહ્યાં છે. આ તસવીરોમાં રશ્મિકા મંદાના એકથી એક ચઢિયાતા પૉઝ આપતી દેખાઇ રહી છે. 

View this post on Instagram
 
A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

થોડાક દિવસો પહેલા અભિનેત્રી રશ્મિકા તાજેતરમાં તેના રુમર્ડ બોયફ્રેન્ડ વિજય દેવેરાકોંડા સાથે માલદીવ જતી વખતે એરપોર્ટ પર જોવા મળી હતી. ત્યારથી એવી અટકળો ચાલી રહી છે કે આ સ્ટાર કપલ તેમની રજાઓ માલદીવમાં સાથે વિતાવી રહ્યું છે.

View this post on Instagram
 
A post shared by Travel + Leisure India (@travelandleisureindia)

ઉલ્લેખનીય છે કે રશ્મિકા મંદાનાની ફિલ્મ ગુડ બાય હાલમાં જ રિલીઝ થઇ હતી, જેમાં તે અમિતાભ બચ્ચન સાથે દેખાઇ હતી. આ ઉપરાંત એક્ટ્રેસની ફિલ્મ પુષ્પા 2નો ફેન્સનો ખુબ ઇન્તજાર છે. 

View this post on Instagram
 
A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

View this post on Instagram
 
A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

View this post on Instagram
 
A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

View this post on Instagram
 
A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

View this post on Instagram
 
A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sunita Williams Return: સુનિતા વિલિયમ્સની ધરતી પર વાપસી, ફ્લોરિડાના તટ પર થયા લેન્ડ જુઓ વીડિયો

Welcome Back: 9 મહિના બાદ પૃથ્વી પર પરત ફરી સુનિતા વિલિયમ્સ, અંતરિક્ષથી ધરતીની યાત્રા 17 કલાકમાં કરી પૂર્ણ

Russia Ukraine War: શું રશિયા-યુક્રેન યુદ્ધ થશે સમાપ્ત?  ટ્રમ્પ અને  પુતિન વચ્ચે ફોન પર થઈ 2 કલાક વાતચીત

વોટર કાર્ડના EPIC નંબરને આધાર કાર્ડ સાથે કરવામાં આવશે લિંક,ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલયની બેઠકમાં મોટો નિર્ણય

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારમાં કૌભાંડના આકા કોણ ?Hun To Bolish : હું તો બોલીશ : ભેળસળિયાઓને ત્યાં બુલડોઝર ક્યારે ?Ahmedabad: અમદાવાદમાં ફરી થાર કાર ચાલકનો આતંક,  કારચાલકે રિક્ષા અને પોલીસને ઉડાવવાનો કર્યો પ્રયાસRamesh Oza on Jalaram Bapa Controversy: જલારામ બાપાને અંગે ટિપ્પણી મુદ્દે  રમેશભાઈ ઓઝાએ તોડ્યું મૌન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sunita Williams Return: સુનિતા વિલિયમ્સની ધરતી પર વાપસી, ફ્લોરિડાના તટ પર થયા લેન્ડ જુઓ વીડિયો
Sunita Williams Return: સુનિતા વિલિયમ્સની ધરતી પર વાપસી, ફ્લોરિડાના તટ પર થયા લેન્ડ જુઓ વીડિયો
Welcome Back: 9 મહિના બાદ પૃથ્વી પર પરત ફરી સુનિતા વિલિયમ્સ, અંતરિક્ષથી ધરતીની યાત્રા 17 કલાકમાં કરી પૂર્ણ
Welcome Back: 9 મહિના બાદ પૃથ્વી પર પરત ફરી સુનિતા વિલિયમ્સ, અંતરિક્ષથી ધરતીની યાત્રા 17 કલાકમાં કરી પૂર્ણ
Russia Ukraine War: શું રશિયા-યુક્રેન યુદ્ધ થશે સમાપ્ત?  ટ્રમ્પ અને  પુતિન વચ્ચે ફોન પર થઈ 2 કલાક વાતચીત
Russia Ukraine War: શું રશિયા-યુક્રેન યુદ્ધ થશે સમાપ્ત? ટ્રમ્પ અને પુતિન વચ્ચે ફોન પર થઈ 2 કલાક વાતચીત
વોટર કાર્ડના EPIC નંબરને આધાર કાર્ડ સાથે કરવામાં આવશે લિંક,ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલયની બેઠકમાં મોટો નિર્ણય
વોટર કાર્ડના EPIC નંબરને આધાર કાર્ડ સાથે કરવામાં આવશે લિંક,ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલયની બેઠકમાં મોટો નિર્ણય
AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની પંજાબમાં મોટી જાહેરાત, '1 એપ્રિલથી...'

અમદાવાદના બંધ મકાનમાંથી ઝડપાયેલા કરોડોના સોનાનો માલિક કોણ? જાણો કેવી રીતે બન્યો બિગબુલ

મેદાનમાં આવી સુનામી..., ODI મેચમાં બન્યા 770 રન, ફટકાર્યા 50 ચોગ્ગા અને 22 છગ્ગા; એક બેટ્સમેને રમી 404 રનની ઇનિંગ

'મને આંખ મારી, ફ્લાઇંગ કિસ કરી...' 16 વર્ષના છોકરા પર ભડકી મલાઇકા અરોડા, VIDEO

Embed widget