શોધખોળ કરો

Rashmika Mandannaએ સામી સામી પર ડાન્સ કરવાથી કર્યો ઇનકાર, કહ્યું- મને તેનાથી સમસ્યા..

Rashmika Mandanna: રશ્મિકા મંદાના એ ફિલ્મ 'પુષ્પા'માં 'સામી સામી' પર જબરદસ્ત ડાન્સ કર્યો હતો. જ્યારે એક ચાહકે તેને આ ગીત પર ડાન્સ કરવાનું કહ્યું ત્યારે તેણે સ્પષ્ટ ના પાડી દીધી.

Rashmika Mandanna On Sami Sami: રશ્મિકા મંદાના 'પુષ્પા'માં શ્રીવલ્લીની ભૂમિકા ભજવીને ખૂબ જ લોકપ્રિય બની હતી. આ ફિલ્મમાં તેનું 'સામી-સામીગીત પણ ઘણું લોકપ્રિય થયું હતું. તાજેતરમાંઅભિનેત્રીએ તેના આઇકોનિક ગીત 'સામી સામીપર ડાન્સ સ્ટેપ કરવાની ના પાડી દીધી હતી. હકીકતમાં 'પુષ્પા 2સ્ટારે ટ્વિટર પર 'આસ્ક મી એનિથિંગ સેશનહોસ્ટ કર્યું હતું. આ દરમિયાન એક પ્રશંસકે રશ્મિકાને વિનંતી કરી કે જો તેને મળવાનો મોકો મળે તો તે તેની સાથે સામી-સામી ગીત પર ડાન્સ કરે. જોકે રશ્મિકાએ ફેન્સની આ વિનંતીને ઠુકરાવી દીધી હતી.

રશ્મિકાએ સામી-સામી ગીત પર ડાન્સ કરવાની ના પાડી

ટ્વિટર પર ચાહકે રશ્મિકાને પૂછ્યું હતું કે, "હું તારી સાથે સામી-સામીમાં ડાન્સ કરવા માંગુ છું... શું હું???????" બીજી તરફઆ ફેન્સના ટ્વીટ પર રશ્મિકાએ જવાબ આપ્યો, "મેં ઘણી વખત સામી સામી સ્ટેપ કર્યું છે.. કે હવે મને લાગે છે કે જ્યારે હું વૃદ્ધ થઈશ ત્યારે મને પીઠની સમસ્યા થશે.. તમે મારી સાથે આવું કેમ કરો છો. ચાલો જ્યારે હું મળીશ ત્યારે બીજું કંઈક કરીશું ."

View this post on Instagram
 
A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

રશ્મિકા મંદાના વર્ક ફ્રન્ટ

ડિસેમ્બર 2021માં 'પુષ્પારિલીઝ થયા પછી તરત જ રશ્મિકા 'સામી સામીગર્લ બની ગઈ. હાલમાં જ તે એવોર્ડ શો સહિત અનેક પ્લેટફોર્મ પર ગીત પર પરફોર્મ કરતી જોવા મળી હતી. હાલમાં રશ્મિકા 'પુષ્પા 2પર ફોકસ કરી રહી છે. આ ફિલ્મમાં તે ફરી એકવાર શ્રીવલ્લીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન પુષ્પા રાજના રોલમાં જોવા મળશે. રશ્મિકા છેલ્લે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બોલિવૂડ ફિલ્મ 'મિશન મજનૂ'માં જોવા મળી હતી.તેણે અમિતાભ બચ્ચનની 'થેંક ગોડમાટે બેસ્ટ ડેબ્યુટન્ટનો એવોર્ડ પણ જીત્યો હતો.

સતત મળી રહેલી ધમકીઓ વચ્ચે Salman Khan બેફિકર, કહ્યું- જ્યારે જે થવાનું હશે ત્યારે તે થશે’

Salman Khan Death Threat: ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ તાજેતરમાં જ એબીપી ન્યૂઝના ઓપરેશન દુર્દંત દરમિયાન બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને જેલમાંથી મારી નાખવાની ધમકી આપી હતી. આ વખતે અભિનેતાને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. બીજી તરફ  સલમાનને મળી રહેલી સતત ધમકીઓને કારણે તેનો પરિવારમિત્રો અને ચાહકો તેની સુરક્ષાને લઈને તણાવમાં છે. જોકેસલમાન ખાન આ ધમકીઓથી બિલકુલ ચિંતિત નથી.

આ ધમકીઓથી સલમાન ખાનને કોઈ ફરક પડ્યો નથી

એક અહેવાલ મુજબ પરિવારના એક નજીકના સભ્યએ ખુલાસો કર્યો છે કે સલમાન ધમકીને ખૂબ જ સરળ રીતે લઈ રહ્યો છે તે લાપરવાહી બતાવી રહ્યો છે કારણ કે તેના માતાપિતા તેનાથી પરેશાન ના થાય. આ પરિવારના હમ-સાથ-સાથના નિયમની સૌથી સારી વાત એ છે કે ચહેરા પર કોઈનો ડર દેખાતો નથી. સલીમ સાહબ (સલમાનના પિતા સલીમ ખાન) બહારથી ખૂબ જ શાંત રહે છે પરંતુ આખો પરિવાર જાણે છે કે આ ધમકીએ સલીમ સાહબની રાતોની ઊંઘ હરામ કરી દીધી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget